Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાના પાટેકરે દોઢ કરોડ રૂપિયાની કાર ખરીદવાનો ઇનકાર કરીને પૈસા વહેંચી દીધા હતા ખેડૂતોના પરિવારને

નાના પાટેકરે દોઢ કરોડ રૂપિયાની કાર ખરીદવાનો ઇનકાર કરીને પૈસા વહેંચી દીધા હતા ખેડૂતોના પરિવારને

Published : 21 September, 2026 03:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ક્રીન-રાઇટર રણબીર પુષ્પે નાના પાટેકરનો એક અનોખો કિસ્સો શૅર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ નાનાએ દોઢ કરોડ રૂપિયાની કાર ખરીદવાને બદલે આ રકમ ખેડૂતોનાં પરિવારોમાં વહેંચી હતી અને ફાઉન્ડેશન પણ બનાવ્યું છે.

નાના પાટેકર (સૌજન્ય : મિડ-ડે)

નાના પાટેકર (સૌજન્ય : મિડ-ડે)


ગરમ મિજાજના ગણાતા નાના પાટેકર સાથેનો એક અનોખો અનુભવ સ્ક્રીન-રાઇટર રણબીર પુષ્પે શૅર કર્યો છે. તેઓ કહે છે, ‘લોકોએ તેમના વિશે ખોટી ધારણા બનાવી છે. નાનાએ એક વખત ખેડૂતોના પરિવારોની મદદ કરી હતી. તેમણે દોઢ કરોડ રૂપિયાની કાર ખરીદવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના મિત્રને કહ્યું હતું કે આ પૈસા ખેડૂતોના પરિવારોમાં વહેંચી દે અને દરેક પરિવારને ૧૫ લાખ રૂપિયા આપજે. જે વ્યક્તિ ખેડૂતોના પરિવારોનાં આંસુ લૂછી શકે તે કોઈને નુકસાન પહોંચાડી શકે નહીં. તેમણે એક ફાઉન્ડેશન બનાવ્યું છે, જે ઘણું ફંડ એકત્ર કરે છે. નાના પોતે ફાર્મહાઉસમાં રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK