Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nana Patekar

લેખ

‘વનવાસ’  ફિલ્મનું પોસ્ટર

ધુળેટીથી OTT પર વનવાસ

ફિલ્મ પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે અને એ ૨૦૨૪ની ૨૦ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી

13 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા ફિલ્મ `વનવાસ`માં

નાના પાટેકરની ઈમોશનલ ફૅમિલી ડ્રામા ફિલ્મ ‘વનવાસ’ આ તારીખે થશે ZEE5 પર રિલીઝ

Vanvaas OTT Release: અભિનેતા નાના પાટેકરે ફિલ્મ ‘વનવાસ’ પર પોતાના વિચારો જણાવતાં કહ્યું, “કેટલીક વાર્તાઓ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે, જ્યારે કેટલીક વાર્તાઓ આપણને પ્રતિબિંબિત કરવા અને આપણા મનમાં રહેવા માટે મજબૂર કરે છે, `વનવાસ` એવી ફિલ્મ છે.

12 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુઓ મિટિંગની તસવીર

નાના પાટેકર મળ્યા અમિત શાહને

નાના પાટેકર દિલ્હીમાં અમિત શાહને મળવા ગયા હતા

21 January, 2025 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકરની સાથે આમિર ખાન

મારી ફિલ્મનું કંઈક કરો

ફિલ્મ ‘વનવાસ’ માટેની એક પ્રમોશનલ ઇવેન્ટમાં નાના પાટેકરની સાથે આમિર ખાન

22 December, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જેમ જેમ `સુપરબૉય્સ ઑફ માલેગાંવ` પ્રેક્ષકોનું મન જીતી રહી છે, અનુજ સિંહ દુહાનનું અકરમ પાત્ર લોકો ને ગમી રહ્યું છે.

Photos: બૉલિવુડના આઇકૉનિક વિલનની યાદીમાં અનુજ સિંહ દુહાનનું નામ પણ જોડાયું

બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા  છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.

04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

એક તરફ રોમૅન્ટિક વેકેશન પર નીકળ્યાં હૃતિક રોશન અને સબા તો બીજી તરફ ‘વેલકમ 3’માંથી ગાયબ થઈ જશે અનિલ કપૂર અને નાના પાટેકર

29 July, 2023 05:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર/એકનાથ શિંદેની ટીમ

અભિનેતા નાના પાટેકરે CM એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, જાણો શું થઈ વાતચીત

અભિનેતા નાના પાટેકર શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા` ખાતે મળ્યા હતા.          

20 May, 2023 03:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`The Vaccine War`: વિવેક અગ્નિહોત્રીની વધુ એક સામાજિક ફિલ્મ

`The Vaccine War`: વિવેક અગ્નિહોત્રીની વધુ એક સામાજિક ફિલ્મ

ધ કાશ્મીર ફાઇલ્સ`ની અપાર સફળતા બાદ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી તેમના આગામી પ્રોજેક્ટ `ધ વેક્સીન વોર` સાથે સિલ્વર સ્ક્રીન પર વિજયી વાપસી કરવા તૈયાર છે. આ સિનેમેટિક પ્રયાસમાં ભારતના તબીબી લોકોએ જે રીતે કોવિડ-19 કટોકટીમાં પરાક્રમ દાખવ્યું તેને લોકો સમક્ષ મૂકવામાં આવશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિવેક અગ્નિહોત્રીએ આ પ્રોજેક્ટ હાથ ધરવા માટે તેમની પ્રેરણા વ્યક્ત કરી. નાના પાટેકર, અનુપમ ખેર, રાયમા સેન અને પલ્લવી જોષી જેવી પ્રતિભા ધરાવતા કલાકારોની જોડી સાથે `ધ વેક્સીન વોર` દેશભરના લાખો સિનેમા રસિકોના હૃદયને મોહિત કરવા માટે તૈયાર છે.

15 September, 2023 12:07 IST | Mumbai
નાના પાટેકરે નેપોટિઝમની ટીકા કરી; શું તેમણે શાહરૂખ ખાનની જવાન પર સાધ્યો નિશાન?

નાના પાટેકરે નેપોટિઝમની ટીકા કરી; શું તેમણે શાહરૂખ ખાનની જવાન પર સાધ્યો નિશાન?

નાના પાટેકરે તાજેતરમાં તેમની આગામી ફિલ્મ `ધ વેક્સીન વૉર`ના ટ્રેલર લૉન્ચ વખતે તેમની ટિપ્પણીઓ થકી અનેક હેડલાઈન્સ આપી. અભિનેતાએ નેપોટિઝમ પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા અને સ્પષ્ટપણે નામ લીધા વિના તાજેતરની હિટ ફિલ્મની ટીકા પણ કરી. શું તેમણે શાહરૂખ ખાનની `જવાન` પર કટાક્ષ કર્યો? જુઓ વીડિયો.

14 September, 2023 12:56 IST | Mumbai
The Vaccine War Trailer- નાના પાટેકર તેમને વૃદ્ધ ગણતા નિર્માતાઓ પર શું બોલ્યા?

The Vaccine War Trailer- નાના પાટેકર તેમને વૃદ્ધ ગણતા નિર્માતાઓ પર શું બોલ્યા?

વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ `ધ વેક્સીન વોર`ના ટ્રેલર લોંચ ઈવેન્ટ દરમિયાન અભિનેતા નાના પાટેકરે પ્રોજેક્ટ અંગેના તેમના વિચારો શેર કર્યા. નાના પાટેકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રોજેક્ટને ધ્યાનમાં લીધા વિના ભલે તે `વેલકમ` અથવા `ધ વેક્સીન વોર` જેવી કોમેડી હોય. અભિનય માટે જરૂરી પ્રયત્નો સતત કરવા રહ્યા. જાણો વધુ આ વિડીયોમાં

13 September, 2023 06:11 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK