Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યને જન્મદિવસે શરૂ કર્યું પોતાનું પ્રોડક્શન હાઉસ

કાર્તિક આર્યને જન્મદિવસે શરૂ કર્યું પોતાનું પ્રોડક્શન હાઉસ

Published : 23 November, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૦૨૮ની પાંચમી મેએ દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ થશે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


ગઈ કાલે કાર્તિક આર્યનની ૩૬મી વર્ષગાંઠ હતી. આ દિવસે કાર્તિકે પોતાના પ્રોડક્શન બૅનર ડોપમીન સ્ટુડિયોઝની શરૂઆત કરી છે. આ સાથે તેણે પોતાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ‘કાલિયા’ નામની ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ જાહેરાતનું ટીઝર સોશ્યલ મીડિયા પર શૅર કરતાં કાર્તિકે લખ્યું, ‘શ્રીકૃષ્ણએ એને દૂર મોકલી દીધો હતો. આપણે માણસોએ એને પાછો બોલાવી લીધો.’

ફિલ્મનિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને કાર્તિકના ડોપમીન સ્ટુડિયોઝ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવી રહેલી આ ફિલ્મ ૨૦૨૮ની પાંચમી મેએ દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ થશે. કાર્તિક આર્યનના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મનું ટીઝર હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK