આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે. આ વખતે ત્રણ દિવસનો સમારોહ રાજસ્થાનના જયપુરમાં યોજાયો છે.
કરણ જોહર, કાર્તિક આર્યન, વિજય વર્મા, નિમ્રત કૌર, નુશરત ભરૂચા
આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે. આ વખતે ત્રણ દિવસનો સમારોહ રાજસ્થાનના જયપુરમાં યોજાયો છે. આજે મુખ્ય અવૉર્ડ્સ સમારંભ છે. ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સ અને ડિજિટલ અવૉર્ડ્સનો દિવસ હતો. ૭ માર્ચના પહેલા દિવસે ‘ધ જર્ની ઑફ વિમેન ઇન સિનેમા’ વિષય પર ચર્ચાસત્ર હતું.

