Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nimrat Kaur

લેખ

કરણ જોહર, કાર્તિક આર્યન, વિજય વર્મા, નિમ્રત કૌર, નુશરત ભરૂચા

આઇફા અવૉર્ડ્‍સમાં ઝગમગતા સિતારા

આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે. આ વખતે ત્રણ દિવસનો સમારોહ રાજસ્થાનના જયપુરમાં યોજાયો છે.

09 March, 2025 12:53 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
નિમ્રત કૌર

ભગવાં વસ્ત્રો અને રુદ્રાક્ષ પહેરીને નિમ્રત કૌરે સંગમમાં મારી પવિત્ર ડૂબકી

નિમ્રતે સોશ્યલ મીડિયામાં પોતાની મહાકુંભની મુલાકાતની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે જેમાં તે ભગવાં વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષ પહેરીને માતા ગંગાને નમન કરતી જોવા મળી રહી છે.

21 February, 2025 06:58 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
નિમ્રત કૌર

પ્રાઉડ આર્મી કિડ નિમ્રત કૌરે પણ જવાનોના સાહસને સલામ કરી

આ પોસ્ટમાં તેણે ૨૦૧૭માં આવેલી તેની વેબ-સિરીઝ ‘ધ ટેસ્ટ કૅસ’ની  બિહાઇન્ડ ધ સ્ક્રીન (BTS) તસવીરો શૅર કરી છે

16 January, 2025 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલની ઇવેન્ટમાં અક્ષય કુમાર.

ફ્લૉપ ૨૦૨૪ પછી ૨૦૨૫ની પહેલી ફિલ્મ સ્કાય ફોર્સ સાથે આવી રહ્યો છે અક્ષય કુમાર

અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ ખરાબ રહ્યું હતું, પણ હવે તે ૨૦૨૫ની પોતાની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે

06 January, 2025 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા પતિ રાજ કુન્દ્રા સાથે અને શાહરુખ ખાન દીકરી સુહાના સાથે

ટોટલ ટાઇમપાસ : શિલ્પાના હસબન્ડ રાજની બાયોપિક ત્રીજી નવેમ્બરે થશે રિલીઝ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રાની બાયોપિક ‘UT 69’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રાજનું નામ પૉર્ન ફિલ્મ બનાવવાના કેસમાં સામેલ છે. એ માટે તેને જેલમાં જવું પડ્યું હતું. આ સાથે જ વાંચો બોલિવૂડ જગતના અન્ય સમાચાર

19 October, 2023 05:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Corona Virus: બૉલીવુડ સેલેબ્ઝ લઇ રહ્યાં છે સલામતીનાં પગલાં, કર્યા પ્લાન્સ કેન્સલ

Corona Virus: બૉલીવુડ સેલેબ્ઝ લઇ રહ્યાં છે સલામતીનાં પગલાં, કર્યા પ્લાન્સ કેન્સલ

કોરોના વાઇરસે ભલભલાના પ્લાન્સનાં ડબ્બા ગુલ કરી દીધાં છે. એક તરફ સૂર્યવંશી જેવી ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાઇ રહી છે કારણકે લોકો ભીડમાં એકઠા ના થાય તે માટે મલ્ટિપ્લેક્સિઝ બંધ કરી દેવાયા છે તો બીજી તરફ ઘણાં એક્ટર્સ અને ડિરેક્ટર્સ પોતાનાં કામ સંબંધી ટ્રાવેલને ટાળી રહ્યા છે. એ વાઇરસે ઢગલા બંધ પ્લાનિંગને વાળી ઝૂડીને બાજુમાં મુકી દીધું છે ત્યારે જોઇએ કે આપણા સેલેબ્ઝ આપણને શું સલાહ આપી રહ્યા છે અને કઇ રીતે પોતાના પ્લાન્સ પણ બદલી રહ્યા છે. તસવીરો - ઇન્સ્ટાગ્રામ, વિરલ ભાયાણી, ટ્વિટર

23 March, 2020 03:28 IST

વિડિઓઝ

`સ્કાય ફોર્સ` માટે સ્ટાર્સનો જમાવડો

`સ્કાય ફોર્સ` માટે સ્ટાર્સનો જમાવડો

`સ્કાય ફોર્સ` નું સ્ક્રીનિંગનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું, જે વીર પહારિયાના ડેબ્યૂ માટે એક યાદગાર પ્રસંગ હતો. આ ફિલ્મમાં, જેમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને નિમરત કૌર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે, ત્યાં સ્ટાર્સથી ભરપૂર હાજરી હતી. અન્ય ખાસ મહેમાનોમાં અર્જુન કપૂર, વેદાંગ રૈના, ટ્વિંકલ ખન્ના, શિખર પહારિયા, બોની કપૂર, સાન્યા મલ્હોત્રા, રાશા થડાની, દિનેશ વિજાન, અભિષેક બેનર્જી અને ઘણા બધા  આ રોમાંચક નવી રિલીઝ માટે અહીં આવ્યા હતા.

24 January, 2025 06:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK