મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો અણસારો મેળવવામાં ભલભલા નિરીક્ષકો થાપ ખાઈ ગયા. જનતાની આ તાકાત છે કે જેને પોષે તેને મારી પણ શકે. લોકસભામાં મહાયુતિએ પછડાટ ખાધી તો વિધાનસભામાં મહાવિકાસ આઘાડીએ પછડાટ ખાધી.
અર્ઝ કિયા હૈ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો અણસારો મેળવવામાં ભલભલા નિરીક્ષકો થાપ ખાઈ ગયા. જનતાની આ તાકાત છે કે જેને પોષે તેને મારી પણ શકે. લોકસભામાં મહાયુતિએ પછડાટ ખાધી તો વિધાનસભામાં મહાવિકાસ આઘાડીએ પછડાટ ખાધી. સૂપડાં સાફ થઈ ગયાં શબ્દપ્રયોગનો અર્થ નજર સામે ચરિતાર્થ થતો જોવા મળ્યો. આપબડાઈમાં રાચતા વરિષ્ઠ નેતાઓ લડાઈમાં થાપ ખાઈ ગયા. જેઓ ધારાવી પ્રોજેક્ટ રદ કરવાનાં સપનાં જોતા હતા તેઓ જ રદબાતલ થઈ ગયા. આ ચૂંટણી યુતિ માટે ઝકાસ તો આઘાડી માટે રકાસ પુરવાર થઈ. કમલેશ શુક્લ એને આલેખે છે...