Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Maha Yuti

લેખ

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર

‘નારાજ’ નાયબ પ્રધાન એકનાથ શિંદેની નારાજગી દૂર કરવાની મુખ્ય પ્રધાને કરી કોશિશ

અત્યાર સુધી બધી ફાઇલ અજિત પવાર પાસેથી સીધી દેવેન્દ્ર ફડણવીસ પાસે જતી હતી, પણ હવે એ એકનાથ શિંદે પાસે થઈને ચીફ મિનિસ્ટર પાસે જશે

05 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પટોલે, અજિત પવાર, એકનાથ શિંદે

મહારાષ્ટ્રના રાજકારણમાં ઑફરોની આપલે

મહાયુતિમાં ચાલતા મતભેદનો ફાયદો ઉઠાવવા કૉન્ગ્રેસના નેતાએ ‍એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનની ઑફર કરી : BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કૉન્ગ્રેસના નાના પટોલેને મહાયુતિમાં જોડાવાનું કહ્યું

16 March, 2025 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

`હું ઉદ્ધવ ઠાકરે નથી`, મહારાષ્ટ્ર વિધાનમંડળમાં કેમ આવું બોલ્યા ફડણવીસ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (UBT)ના અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. આ સિવાય ફડણવીસે પૂર્વ સીએમ એકનાથ શિંદેનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે...

09 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહાયુતિના નેતાઓ

કોઈને ખરાબ લાગતું હોય તો ભલે લાગે

પ્રધાનોના ફિક્સરોના મામલે દેવેન્દ્ર ફડણવીસનો આકરો મિજાજ, મિનિસ્ટરોના PA, PS અને OSDની નિમણૂક મુખ્ય પ્રધાને પોતાના હાથમાં રાખી હોવાથી શાસક યુતિના નેતાઓ નારાજ

27 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી (તસવીરો: અનુરાગ આહિરે)

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસ 2025 નિમિત્તે મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા ધ્વજારોહણ

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને રવિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને લોકોને પ્રજાસત્તાક દિવસનો સંદેશ આપ્યો. (તસવીરો: અનુરાગ આહિરે)

26 January, 2025 03:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય સૈયદ સમીર આબેદી

વિપક્ષે EVM `દુરુપયોગ` વિરોધ દર્શાવવા વિધાનસભામાં ધારાસભ્ય શપથનો કર્યો બહિષ્કાર

મહારાષ્ટ્રમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) સભ્યોએ શનિવારે ખાસ ત્રણ દિવસીય વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્યો તરીકે શપથ ન લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં EVMનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. (તસવીરો/સૈયદ સમીર આબેદી)

07 December, 2024 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના સીએમનો શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત (તસવીરો: મિડ-ડેના ફોટોગ્રાફર્સ અને એજન્સી)

Photos: કંઈક આવો રહ્યો મહારાષ્ટ્રના સીએમનો શપથ ગ્રહણ સમારોહ, જુઓ આ ખાસ હાઈલાઈટ્સ

મહારાષ્ટ્રના સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મુંબઈના આઇકોનિક આઝાદ મેદાન ખાતે એનડીએના નેતાઓ, બોલિવૂડ સ્ટાર્સ શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવાર સાથે ડેપ્યુટી સીએમ તરીકે. (તસવીરો: મિડ-ડેના ફોટોગ્રાફર્સ અને એજન્સી)

05 December, 2024 09:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા અનેક સેલેબ્સ (તસવીર: આશિષ રાણે)

સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ સહિત અન્ય સેલેબ્સ પહોંચ્યા CMના શપથ ગ્રહણમાં

આઝાદ મેદાનમાં મહાયુતિ સરકારના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને બે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવારે શપથ લીધી હતી. આ સમારોહમાં બૉલિવૂડના અનેક સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓએ હાજરી આપી હતી. (તસવીર: આશિષ રાણે)

05 December, 2024 08:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી CM એકનાથ શિંદે અને અજિત પવારે લીધા ધારાસભ્યના શપથ

CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી CM એકનાથ શિંદે અને અજિત પવારે લીધા ધારાસભ્યના શપથ

7મી ડિસેમ્બરે મહાયુતિના નેતાઓએ ધારાસભ્યના શપથ લીધા. ત્રણ દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર-ને વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે ધારાસભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતા.

08 December, 2024 04:34 IST | Mumbai
“નરેન્દ્ર-દેવેન્દ્ર કા ફોર્મ્યુલા”, PM મોદી, ફડણવીસની જૂની ટિપ્પણી વાયરલ

“નરેન્દ્ર-દેવેન્દ્ર કા ફોર્મ્યુલા”, PM મોદી, ફડણવીસની જૂની ટિપ્પણી વાયરલ

દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતી પીએમ નરેન્દ્ર મોદીની જૂની ક્લિપ વાયરલ થઈ છે. તેમણે કહ્યું કે ‘દિલ્હીમાં નરેન્દ્ર અને મુંબઈમાં દેવેન્દ્ર’એ સારા પરિણામો દર્શાવ્યા છે.

04 December, 2024 05:42 IST | Mumbai
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા...

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા...

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનવાના છે. મહારાષ્ટ્ર વિધાનસભા દળની બેઠક પહેલા બુધવારે ભાજપની કોર કમિટીની બેઠક દરમિયાન તેમની નિમણૂકને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કોર કમિટીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ખુદ ફડણવીસ હાજર રહ્યા હતા. ઘોષણા પછી, નાગપુરમાં ફડણવીસના નિવાસસ્થાનની બહાર ઉજવણી કરવામાં આવી હતી.

04 December, 2024 03:36 IST | Mumbai
મહારાષ્ટ્રના CMની ચર્ચા કરવા એકનાથ શિંદે અમિત શાહને મળ્યા

મહારાષ્ટ્રના CMની ચર્ચા કરવા એકનાથ શિંદે અમિત શાહને મળ્યા

મહારાષ્ટ્રના સીએમ પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓને લઈને એકનાથ શિંદે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. શિંદેએ આ મુદ્દે મહાયુતિની મહત્વની બેઠકનો સંકેત આપ્યો હતો.

29 November, 2024 12:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK