પહેલું આવું મ્યુઝિમ ખૂલ્યું છે જે લોકોને ખરેખર કાલ્પનિક દુનિયામાં લઈ જશે
આભાસી મ્યુઝિયમ
મગજ ગોટે ચડી જાય એવી કાલ્પનિક દુનિયાની સેર કરાવતું ભારતનું સૌપ્રથમ પૅરૅડૉક્સ મ્યુઝિયમ આઝાદ મેદાન નજીક હજી થોડા દિવસ પહેલાં જ ખૂલ્યું છે. સાયન્સ, આર્ટ અને સાઇકોલૉજીના સ્માર્ટ સંયોજનથી બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ મસ્ત અનુભવ લેવા જેવી જગ્યા છે. અહીંથી બહાર નીકળશો ત્યારે તમારા મોબાઇલમાં એટલાબધા ફોટોગ્રાફ્સ ભેગા થઈ ચૂક્યા હશે જેનાથી તમે સોશ્યલ મીડિયા પર છાકો પાડી દઈ શકશો. જાણી લો આ મ્યુઝિયમમાં કેવા એક્સાઇટિંગ અનુભવો થશે એ