ત્રણ વારની ચૅમ્પિયન પટના પાઇરેટ્સને હરાવીને હરિયાણાની ટીમ પહેલી વાર ચૅમ્પિયન બની છે.
પહેલી વાર ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતી હરિયાણા સ્ટીલર્સની ટીમ.
ગઈ કાલે પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં પ્રો કબડ્ડી લીગ સીઝન ૧૧ની ફાઇનલ મૅચ રમાઈ હતી જેમાં હરિયાણા સ્ટીલર્સે ૩૨-૨૩ના સ્કોરલાઇન સાથે પટના પાઇરેટ્સ સામે જીત મેળવી હતી. ત્રણ વારની ચૅમ્પિયન પટના પાઇરેટ્સને હરાવીને હરિયાણાની ટીમ પહેલી વાર ચૅમ્પિયન બની છે.


