વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા પછી બૅડ્મિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ગઈ કાલે મૅરેજના મસ્ત ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.
પી.વી. સિંધુ અને વેન્કટ દત્તા સાઈના લગ્નની તસવીરઓ
રવિવારે ઉદયપુરમાં હૈદરાબાદની પૉસિડેક્સ ટેક્નૉલૉજીઝ નામની કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા પછી બૅડ્મિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ગઈ કાલે મૅરેજના મસ્ત ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.