Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એક ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆતની મૅચમાં ૩૨ વાર અજેય રહેનાર પહેલો ખેલાડી બન્યો નોવાક જૉકોવિચ

એક ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆતની મૅચમાં ૩૨ વાર અજેય રહેનાર પહેલો ખેલાડી બન્યો નોવાક જૉકોવિચ

Published : 05 October, 2026 02:35 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાઇના ઓપનની રોમાંચક ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧મા ક્રમાંકના નોવાક જૉકોવિચે વર્લ્ડ નંબર વન ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યો હતો

નોવાક જૉકોવિચ

નોવાક જૉકોવિચ


ગઈ કાલે બીજિંગમાં ચાઇના ઓપનની રોમાંચક ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧મા ક્રમાંકના નોવાક જૉકોવિચે વર્લ્ડ નંબર વન ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યો હતો. ૪-૬, ૬-૪, ૬-૪થી જીત નોંધાવીને નોવાક જૉકોવિચે આ ટુર્નામેન્ટમાં અજેય રહેવાના રેકૉર્ડનો આંકડો ૩૨-૦ કર્યો.

એક ટેનિસ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ‘અજેય શરૂઆત’ માટેનો રાફેલ નડાલનો ઓપન એરાનો રેકૉર્ડ ૩૯ વર્ષના નોવાક જૉકોવિચે તોડી નાખ્યો છે. રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપનમાં શરૂઆતની સતત ૩૧ મૅચ જીત્યા પછી ૨૦૦૯માં પહેલી હારનો સામનો કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 02:35 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK