Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપડાએ સીઝનનો બેસ્ટ થ્રો કર્યો, છતાંય જીત્યો સિલ્વર મેડલ

નીરજ ચોપડાએ સીઝનનો બેસ્ટ થ્રો કર્યો, છતાંય જીત્યો સિલ્વર મેડલ

24 August, 2024 08:01 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીરજ ચોપડા જોકે ફરી એક વાર ૯૦ મીટરના માઇલસ્ટોનને પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો

નીરજ ચોપડા

નીરજ ચોપડા


સ્વિટ્ઝરલૅન્ડના લોઝાનમાં આયોજિત ડાયમન્ડ લીગમાં ભારતીય જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ૮૯.૪૯ મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજે પૅરિસ ઑલિમ્પિક્સમાં ૮૯.૪૫ મીટરનો થ્રો કર્યો હતો અને એના કરતાં જરાક સારો થ્રો તેણે લોઝાનમાં ફર્યો હતો. નીરજ ચોપડા જોકે ફરી એક વાર ૯૦ મીટરના માઇલસ્ટોનને પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. લોઝાન ડાયમન્ડ લીગમાં ગ્રેનેડાના અૅન્ડરસન પીટર્સે ૯૦.૬૧ મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2024 08:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK