Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > વીડિયોઝ > ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

04 July, 2024 09:43 IST | New Delhi

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી હતી, ત્યારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સેંકડો ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સે તેમના પ્રિય ખેલાડીઓને ચિયર કર્યા હતા અને ખુશીથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. દિલ્હીમાં લેન્ડ થયા બાદ પહેલાં ITC મૌર્ય હોટેલ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ખેલાડીઓ સાંજ પછી મુંબઈ માટે પ્રસ્થાન કરશે. જ્યાં મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં પરેડ કરીને તેમની જીતની ઉજવણી કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈમાં તેમના સમર્થકો સાથે ઉજવણીનો આનંદ માણવા માટે તૈયાર છે.

04 July, 2024 09:43 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK