Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


West Indies

લેખ

કૅપ્ટન સચિન તેન્ડુલકરે ૧૮ બૉલમાં પચીસ રન ફટકાર્યા હતા અને રાયુડુ સાથે ૬૭ રનની ભાગીદારી કરી હતી.

માસ્ટર બ્લાસ્ટર તેન્ડુલકરની ટીમ બની ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ચૅમ્પિયન

ફાસ્ટ બોલર વિનય કુમાર (ત્રણ વિકેટ) અને સ્પિનર શાહબાઝ નદીમ (બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે તેઓ ઇન્ડિયા માસ્ટર્સને ૧૪૯ રનનો જ ટાર્ગેટ આપી શક્યા હતા.

17 March, 2025 08:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇનલ મૅચમાં ટકરાશે સચિન તેન્ડુલકર અને બ્રાયન લારાની ટીમ

આજે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની ફાઇનલ મૅચમાં ટકરાશે સચિન અને બ્રાયન લારાની ટીમ

મહાન ક્રિકેટર્સ સચિન તેન્ડુલકર અને બ્રાયન લારા વચ્ચેની આ ટક્કર જૂની પેઢીના ક્રિકેટ-ફૅન્સ માટે એક યાદગાર મુકાબલો બની રહેશે. જિયોહૉટસ્ટાર અને કલર્સ સિનેપ્લેક્સ પર આ મૅચનો આનંદ માણી શકાશે.

17 March, 2025 06:53 IST | Raipur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ 2025ની સેમી-ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ઇન્ડિયા

ગ્રુપ-સ્ટેજની પાંચેય મૅચ રમી ચૂકેલી ઇન્ડિયા માસ્ટર્સ ૧૩ માર્ચેની પહેલી સેમી-ફાઇનલ મૅચ માટે ક્વૉલિફાય થઈ છે

10 March, 2025 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓટિસ ગિબ્સન

વેસ્ટ ઇન્ડીઝના વર્લ્ડ કપ વિનિંગ કોચને KKRએ કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યો

૧૯૯૫થી ૧૯૯૯ વચ્ચે બે ટેસ્ટ-મૅચ અને ૧૫ વન-ડે રમનાર ગિબ્સનને KKRના કોચિંગ સ્ટાફમાં મેન્ટર તરીકે વેસ્ટ ઇન્ડીઝના ડ્વેઇન બ્રાવોનો સાથ મળશે.

09 March, 2025 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

PM મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કેરેબિયન ક્રિકેટના દિગ્ગજો ને યાદ કર્યા

PM મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કેરેબિયન ક્રિકેટના દિગ્ગજો ને યાદ કર્યા

PM નરેન્દ્ર મોદી ગયાનામાં ક્રિકેટ અને સંસ્કૃતિ વિશે વાત કરતાં ભારતીય ડાયસ્પોરા ઉત્સાહિત છે. તેમણે આ પ્રસંગે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્લાઈવ લોયડને યાદ કર્યા અને કહ્યું કે તેઓ ભારતમાં ઘણી પેઢીઓના પ્રિય છે. તેમણે કહ્યું, “ત્રણ વસ્તુઓ, ખાસ કરીને, ભારત અને ગયાનાને ઊંડાણપૂર્વક જોડે છે - સંસ્કૃતિ, ભોજન અને ક્રિકેટ. ક્લાઇવ લોયડ ભારતમાં ઘણી પેઢીઓના પ્રિય હતા.

22 November, 2024 03:19 IST | Guyana
ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી હતી, ત્યારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સેંકડો ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સે તેમના પ્રિય ખેલાડીઓને ચિયર કર્યા હતા અને ખુશીથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. દિલ્હીમાં લેન્ડ થયા બાદ પહેલાં ITC મૌર્ય હોટેલ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ખેલાડીઓ સાંજ પછી મુંબઈ માટે પ્રસ્થાન કરશે. જ્યાં મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં પરેડ કરીને તેમની જીતની ઉજવણી કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈમાં તેમના સમર્થકો સાથે ઉજવણીનો આનંદ માણવા માટે તૈયાર છે.

04 July, 2024 09:43 IST | New Delhi
ICC T20 World Cup 2024: ‘આ સફરની શરુઆત છે…’ આઇસીસી સીઇઓ

ICC T20 World Cup 2024: ‘આ સફરની શરુઆત છે…’ આઇસીસી સીઇઓ

અમેરિકામાં આ સપ્તાહથી  ક્રિકેટ ફીવર ચરમ સીમાએ પહોંચશે. કારણે પહેલી જૂનથી ન્યૂયોર્કમાં ICC T20 World Cup 2024ની શરુઆત થઈ રહી છે. આ સમગ્ર ટુર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ હોસ્ટ કરી રહ્યું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે રમાશે. યુનાઈટેડ સ્ટેટ્સ વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સહ-આયોજિત ટૂર્નામેન્ટમાં ન્યુ યોર્કના ટેમ્પરરી સ્ટેડિયમ નાસાઉ કાઉન્ટીમાં આઠમાંથી પ્રથમ મેચનું આયોજન કરશે. લોડરહિલ, ફ્લોરિડા, ચાર મેચોની યજમાની કરશે. ક્રિકેટ વિશ્વભરમાં એક અબજ ચાહકો ધરાવે છે પરંતુ આકર્ષક ઉત્તર અમેરિકામાં થોડા અનુયાયીઓ છે, જ્યાં ચાહકો રોહિત શર્મા અથવા જોસ બટલર કરતાં ન્યૂ યોર્ક યાન્કીઝ સ્લગર એરોન જજને રમતા જોવા માટે બહુ ઉત્સાહિત છે. ICC T20 World Cup 2024 ૧થી ૨૯ જૂન સુધી ચાલશે.

01 June, 2024 11:49 IST | New York

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK