Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indira Gandhi International Airport

લેખ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દિલ્હી ઍરપોર્ટ પર મગરનું કપાયેલું માથું લઈને ઊતર્યો કૅનેડાનો નાગરિક

આ જોઈને કસ્ટમ્સ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા

09 January, 2025 10:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મમ્મીને પગે લાગીને ફ્લાઇટ પકડી રિષભ પંતે

રિષભ પંત દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો

08 November, 2024 06:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

હવે એક જ દિવસમાં ૯૫ ફ્લાઇટને ધમકી

ઇન્ડિગો, ઍર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, અલાયન્સ ઍર અને અકાસા ઍરને ગઈ કાલે ધમકીઓ મળી હતી

25 October, 2024 08:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ઍરપોર્ટ પર ખોટા ફોન કરીને ધમકી આપનારની હવે ખેર નથી

ACP લેવલના અધિકારી આની તપાસ કરશે અને સાઇબર ટીમ પણ સાથે જોડાશે

22 October, 2024 08:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

દિલ્હી ઍરપોર્ટ પર ડૉક્ટરે વૃદ્ધનો જીવ બચાવવાનો વીડિયો વાયરલ

દિલ્હી ઍરપોર્ટ પર ડૉક્ટરે વૃદ્ધનો જીવ બચાવવાનો વીડિયો વાયરલ

17 જુલાઈના રોજ દિલ્હી ઍરપોર્ટ પર એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવનાર ડૉક્ટર પ્રિયાએ એક ઈન્ટરવ્યુમાં દિલ્હી ઍરપોર્ટ પર બનેલી ઘટના અને કેવી રીતે તેમણે એક વૃદ્ધનો જીવ બચાવ્યો તે વિશે ખુલાસો કર્યો. ડૉ. પ્રિયાએ કહ્યું “સૌથી પ્રથમ, કોઈ પણ ભગવાનને બદલી શકતું નથી. અમે ફક્ત ભગવાનના પ્રતિનિધિ છીએ, અમે તેમની કૃપા અને તેમના સંકેતથી જ કોઈપણ કાર્ય કરી શકીએ છીએ. અમે અમરનાથ યાત્રાથી પાછા ફરી રહ્યા હતા અને અમારી દિલ્હીથી ફ્લાઇટ 2:30 કલાક મોડી પડી હતી... અમારી બાજુમાં જ સ્ટોલ પર એક માણસ હતો. તે અચાનક નીચે પડી ગયો અને અમે તેની તરફ દોડ્યા. મારા પતિ ડૉક્ટર રમાકાંત ગોયલ મારી સાથે હતા અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક ડૉક્ટર દંપતી પણ ત્યાં હતું - ડૉ. ઉમેશ બંસલ અને તેમની પત્ની ડૉલી બંસલ. જ્યારે અમે ચારેએ જોયું, ત્યારે તે સંપૂર્ણપણે બેહોશ હતા તેમનો શ્વાસ બંધ થઈ ગયો હતો, તેમના ધબકારા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, અને તે જરાય શ્વાસ લઈ રહ્યા ન હતા. તે વાદળી થવા લાગ્યા હતા, તેથી અમે તરત જ CPR આપ્યું અને લગભગ 5 મિનિટ પછી તે ભાનમાં આવ્યા બન્યો, તેમણે થોડો શ્વાસ લેવાનું શરૂ કર્યું, અને તેમની નાડી થોડી અનુભવવા લાગી. અમે CPR ચાલુ રાખ્યું...થોડી વારમાં તેમની પલ્સ નોર્મલ થઈ ગઈ... ઍરપોર્ટ સ્ટાફને પણ બોલાવવામાં આવ્યો, ઍરપોર્ટનો પર્સનલ સ્ટાફ ત્યાં આવવા લાગ્યો...જ્યારે તેઓ થોડા રિસ્પોન્સિવ થયા ત્યારે અમે તેમની પત્નીને ફોન કર્યો... ત્યારપછી તેમને ઍરપોર્ટના કર્મચારીઓ લઈ ગયા...,”

20 July, 2024 04:24 IST | New Delhi
ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી હતી, ત્યારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સેંકડો ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સે તેમના પ્રિય ખેલાડીઓને ચિયર કર્યા હતા અને ખુશીથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. દિલ્હીમાં લેન્ડ થયા બાદ પહેલાં ITC મૌર્ય હોટેલ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ખેલાડીઓ સાંજ પછી મુંબઈ માટે પ્રસ્થાન કરશે. જ્યાં મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં પરેડ કરીને તેમની જીતની ઉજવણી કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈમાં તેમના સમર્થકો સાથે ઉજવણીનો આનંદ માણવા માટે તૈયાર છે.

04 July, 2024 09:43 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK