Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ ઇન્ડિયન્સે IPL 2026 માટે પ્રી-સીઝન ટ્રેઇનિંગ શરૂ કરી

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2026 માટે પ્રી-સીઝન ટ્રેઇનિંગ શરૂ કરી

Published : 17 March, 2026 03:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટુર્નામેન્ટ પહેલાં આગામી દિવસોમાં તૈયારીઓ તીવ્ર બનતી જશે ત્યારે ટીમના બાકીના ખેલાડીઓ કૅમ્પમાં જોડાશે.

ટ્રેઇનિંગ-સેશનમાં હેડ કોચ માહેલા જયવર્દને, બોલિંગ કોચ લસિથ મલિન્ગા

ટ્રેઇનિંગ-સેશનમાં હેડ કોચ માહેલા જયવર્દને, બોલિંગ કોચ લસિથ મલિન્ગા


પાંચ વખતના IPL ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે સોમવારે ઑફિશ્યલી પ્રી-સીઝન ટ્રેઇનિંગ શરૂ કરી હતી. પહેલા ટ્રેઇનિંગ-સેશનમાં હેડ કોચ માહેલા જયવર્દને, બોલિંગ કોચ લસિથ મલિન્ગા સહિતનો ફુલ કોચિંગ-સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રથમ ટ્રેઇનિંગ-સેશનમાં ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, નમન ધીર, રાજા અંગદ બાવા, રૉબિન મિન્ઝ સહિતના યંગ પ્લેયર્સે ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ પહેલાં આગામી દિવસોમાં તૈયારીઓ તીવ્ર બનતી જશે ત્યારે ટીમના બાકીના ખેલાડીઓ કૅમ્પમાં જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK