Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા A ટીમે માણી T20 મૅચ

ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા A ટીમે માણી T20 મૅચ

Published : 23 October, 2026 08:25 AM | Modified : 23 October, 2026 08:57 AM | IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયા Aના કૅપ્ટન ધ્રુવ જુરેલે સ્ટેડિયમમાંથી કે.એલ. રાહુલ, માનવ સુથાર અને દેવદત્ત પડિક્કલ સહિતના ખેલાડીઓ સાથેનો સેલ્ફી શૅર કર્યો હતો. આવતી કાલે પરોઢે ૩ વાગ્યાથી ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડની A ટીમો વચ્ચેની ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે.

ઇન્ડિયા A ટીમે માણી T20 મૅચ

ઇન્ડિયા A ટીમે માણી T20 મૅચ


ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની પહેલી T20 મૅચનો આનંદ માણવા ઇન્ડિયા Aની ટીમના સભ્યો પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઇન્ડિયા Aના કૅપ્ટન ધ્રુવ જુરેલે સ્ટેડિયમમાંથી કે.એલ. રાહુલ, માનવ સુથાર અને દેવદત્ત પડિક્કલ સહિતના ખેલાડીઓ સાથેનો સેલ્ફી શૅર કર્યો હતો. આવતી કાલે પરોઢે ૩ વાગ્યાથી ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડની A ટીમો વચ્ચેની ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 08:57 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK