Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


T20 International

લેખ

ભારત ઑગસ્ટમાં બંગલાદેશમાં ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝ રમશે

ટીમ ઇન્ડિયા પહેલી વાર બંગલાદેશની ધરતી પર દ્વિપક્ષીય T20 સિરીઝ રમશે

૧૦ વર્ષ બાદ બંગલાદેશમાં બન્ને ટીમ વચ્ચે વાઇટ-બૉલ સિરીઝનું આયોજન, ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝ પણ રમાશે. ન્ને ટીમ વચ્ચે ૨૦૧૯ અને ૨૦૨૪માં બે જ દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ છે જેની યજમાની ભારતે કરી હતી.

16 April, 2025 10:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઆના ચાઇલ્ડે ૬૪ વર્ષ અને ૧૮૫ દિવસની ઉંમરે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને સૌને ચોંકાવ્યા

એજ ઇઝ જસ્ટ અ નંબર

ધોની કરતાં ૨૧ વર્ષ મોટાં મહિલા ક્રિકેટરે T20 ડેબ્યુ કરીને સૌને ચોંકાવ્યા

13 April, 2025 07:34 IST | Lisbon | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ વન-ડે અને T20 મૅચ માટે ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે

ભારતીય ટીમ ઑક્ટોબર નવેમ્બરમાં વન-ડે અને T20 મૅચ માટે ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે

ભારતીય મેન્સ ટીમ આ વર્ષે ૧૯ ઑક્ટોબરથી ૮ નવેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયામાં વા​ઇટ બૉલ ક્રિકેટની સિરીઝ રમવા જશે. એમાં ૫૦-૫૦ ઓવરની મૅચ ડે-નાઇટ અને ૨૦-૨૦ ઓવરની મૅચ નાઇટ મૅચ રહેશે. આગામી સીઝન દરમ્યાન ઑસ્ટ્રેલિયાનાં તમામ રાજ્યો અને પ્રદેશોમાં પુરુષોની મૅચ યોજાશે

31 March, 2025 05:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિન એલને ૨૦ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા.

ન્યુ ઝીલૅન્ડની ધરતી પર હૅટ-ટ્રિક T20 સિરીઝ હાર્યું પાકિસ્તાન

ચોથી T20માં ન્યુ ઝીલૅન્ડના ૨૨૧ રનના ટાર્ગેટ સામે ૧૦૫ રનમાં પાકિસ્તાન ધરાશાયી થઈ ગયું, ૧૧૫ રને સૌથી મોટી જીત નોંધાવી ૩-૧થી સિરીઝમાં લીડ મેળવી

24 March, 2025 08:51 IST | Wellington | Gujarati Mid-day Correspondent

ફોટા

(તસવીર: મિડ-ડે)

યુવરાજ સિંહના 6 બૉલ 6 સિક્સનો રેકોર્ડ તૂટ્યો: આ ખેલાડીએ એક ઓવરમાં ફટકાર્યા 39 રન

ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ બૉલમાં છ સિક્સર ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો, જો કે હવે ભારતના આ ક્રિકેટરનો રેકોર્ડ હવે તૂટી ગયો છે. ટાપુ દેશ સમોઆના બેટર ડેરિયસ વિસેરે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો જાણીએ શું છે આ નવો રેકોર્ડ. (તસવીર: મિડ-ડે)

20 August, 2024 04:29 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્મા, ઇબ્રાહિમ ઝદરાન

India vs Afghanistan 3rd T20I : મેચ પહેલા જાણી લો મહત્વનાં અપડેટ્સ, તસવીરોમાં…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ ટક્કર માત્ર કલાકમાં શરુ થવાની છે. ત્યારે આ મેચ વિશે જાણવા જેવી કેટલીક બાબતો… (તસવીરો : એએફપી, ફાઇલ)

17 January, 2024 05:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી

Virat Kohli : ભારતના ‘ચેઝ માસ્ટર’એ T20Iમાં બનાવ્યા છે નોખા રેકૉર્ડ્સ

ભારતના ‘રન મશીન’ અને ‘ચેઝ માસ્ટર’ કહેવાતા બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ લાંબા સમય બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T20Iમાં વાપસી કરી છે. વાપસી કરતાની સાથે જ વિરાટ કોહલીએ T20Iમાં વધુ એક નવો રેકૉર્ડ પોતાને નામ કર્યો છે. આવો જોઈએ T20Iમાં વિરાટ કોહલીએ કયા રેકૉર્ડ્સ બનાવ્યા છે…

16 January, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્મા, એમએસ ધોની, વિરાટ કોહલી

T20Iમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટન છે રોહિત શર્મા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી20 મૅચ સિરીઝની ચાલી રહી છે. જેમાંથી બે મેચમાં જીત મેળવીને ભારતે સિરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ હિટ મેન રોહિત શર્મા કરે છે. શું તમે જાણો છો કે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટન છે. આ યાદીમાં અન્ય ભારતીય ક્રિકેટ પ્લેયર્સના નામ પણ સામેલ છે. આવો જોઈએ ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટનની યાદીમાં કોનું કોનું નામ છે. (તસવીરો : પીટીઆઇ, એએફપી, ફાઇલ તસવીર)

16 January, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રનથી વિજય મેળવ્યા બાદ બીજો ICC T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. મેચ પછી, કેપ્ટન રોહિત શર્મા અને બેટિંગ માસ્ટર વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, એક યુગનો અંત ચિહ્નિત કર્યો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જે 2009ના ડેબ્યુથી તેમના શાનદાર યોગદાન માટે જાણીતો છે, તેણે પણ હૃદયપૂર્વકની ઇનસ્ટાગ્રામ પોસ્ટ કરી આ ક્રિકેટ ફોર્મેટને વિદાય આપી. જાડેજાની પ્રભાવશાળી કારકિર્દીમાં તેણે 74 T20I માં રમી છે, જેમાં તેણે બેટ અને બોલ બંને વડે તેની કુશળતા દર્શાવી, 515 રન બનાવ્યા અને 54 વિકેટો લીધી છે. ભારતે તેના વિજય સાથે નિવૃત્તિ લેનાર સિતારાઓના વારસાની પણ ઉજવણી કરી.

01 July, 2024 12:45 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK