અર્શદીપ સિંહને હાલમાં તેની યુનિવર્સિટીમાં ગ્રૅન્ડ વેલકમ મળ્યું હતું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
T20 વર્લ્ડ કપ 2024માં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર બોલર અર્શદીપ સિંહને હાલમાં તેની યુનિવર્સિટીમાં ગ્રૅન્ડ વેલકમ મળ્યું હતું. ચંડીગઢ યુનિવર્સિટીમાં પુષ્પવર્ષા, ઢોલ-નગારાં અને મોટાં પોસ્ટર્સની મદદથી અર્શદીપ સિંહ અને તેની ફૅમિલીનું યાદગાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અર્શદીપ સિંહ પોતાની ફૅમિલી સાથે ઓપન જીપમાં જોવા મળ્યો હતો.