Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

 
વિકેટની ઉજવણી કરતી ભારતીય ટીમ.

ભારતે બંગલાદેશને ૧૧૪ રનથી કચડીને લાગલગાટ દસમી વખત પછાડ્યું

૧૯૬ રનના ટાર્ગેટ સામે બંગલાદેશી ટીમ ૧૫.૪ ઓવરમાં ૮૧ રનમાં ઑલઆઉટ

21 September, 2026 01:17 IST | Delhi | Gujarati Mid-day Correspondent


સુઝુકી કપ સાથે જપાની કૅપ્ટન કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર.

જપાન-ભારતની મેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે આજે ઐતિહાસિક પહેલી T20 મૅચ રમાશે

જપાનના સાનો શહેરમાં આજે ભારત અને જપાનની મેન્સ ટીમો વચ્ચે પહેલી T20 મૅચ રમાશે. ICC રૅન્કિંગમાં ભારત બીજા અને જપાન ૪૧મા ક્રમે છે. રાજદ્વારી સંબંધોનાં ૭૫ વર્ષની ઉજવણીની શરૂઆત આ મૅચથી થશે.

22 September, 2026 08:02 IST | Tokyo | Gujarati Mid-day Correspondent


બ્રૉન્ઝ મેડલ મૅચમાં હારથી નિરાશ જોવા મળ્યાં બન્ને ભારતીય ટેકબૉલ પ્લેયર્સ.

એશિયન ગેમ્સની ડેબ્યુ રમત ટેકબૉલની બન્ને બ્રૉન્ઝ મેડલ મૅચમાં ભારતની હાર

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ટેકબૉલના ડેબ્યુમાં ભારતની ક્વિમ્સી ડિસોઝા અને મોહમ્મદ અનસ ઇમરાન બેગ બ્રૉન્ઝ મેડલથી ચૂકી ગયાં. ક્વિમ્સી મહિલા સિંગલ્સમાં અને બન્ને મિક્સ્ડ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મૅચ હારી ગયાં હતાં.

21 September, 2026 02:14 IST | Nagoya | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK