Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sharvari Wagh

લેખ

સોશ્યલ મીડિયા દ્વારા શર્વરીને જન્મદિવસની શુભેચ્છાઓ

શર્વરીના જન્મદિવસે કૌશલ પરિવારની પ્રેમભરી શુભેચ્છા

વિકી કૌશલના ભાઈ સની સાથેની રિલેશનશિપને કારણે તે આખી ફૅમિલીની બહુ નજીક છે

16 June, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે દિલ્હીમાં સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે શર્વરી.

શર્વરી બની યંગ ફિટ ઇન્ડિયા આઇકન

આ ઇવેન્ટમાં દેશભરનાં ૫૦૦૦થી વધુ સ્થળોએ ૧૫,૦૦૦થી વધુ સાઇકલસવારોએ ભાગ લીધો હતો

02 June, 2025 08:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભામલા ફાઉન્ડેશન અને બીએમસી દ્વારા #BEATPLASTICPOLUTION ઝુંબેશનો પ્રારંભ

ભામલા ફાઉન્ડેશન અને BMC દ્વારા #BEATPLASTICPOLLUTION ઝુંબેશ શરૂ

આ ઝુંબેશ અંગે ટિપ્પણી કરતા, બૉલિવુડ અભિનેતા અને વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ના ગ્લોબલ એમ્બેસેડર અજય દેવગણે કહ્યું, પર્યાવરણ ફક્ત વૈશ્વિક ચિંતા નથી, તે એક વ્યક્તિગત જવાબદારી છે. હું આ ઝુંબેશમાં જોડાયો કારણ કે તે શક્તિશાળી છતાં સરળ ફેરફારોનો સંચાર કરે છે.

31 May, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિતી સૅનન

શર્વરી નહીં પણ ક્રિતી બનશે રોમા

કિઆરા અડવાણીએ પ્રેગ્નન્સીને કારણે ડૉન 3 છોડી દીધી એ પછી અનેક અટકળો બાદ હિરોઇન ફાઇનલ થઈ

26 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્વરી વાઘ

ડૉન 3ની હિરોઇન બનવાની રેસમાં શર્વરી વાઘે મારી બાજી

રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધી શરૂ થશે. ફિલ્મમેકર ફરહાન અખ્તર ‘ડૉન 3’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે રણવીર સિંહ અને કિઆરા અડવાણીને સાઇન કરવામાં આવ્યાં હતાં.

17 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂરજ બડજાત્યા, આયુષમાન ખુરાના, શર્વરી વાઘ

સૂરજ બડજાત્યાની રોમૅન્ટિક ફિલ્મમાં આયુષમાનની હિરોઇન બનશે શર્વરી

માધુરી દીક્ષિત અને ભાગ્યશ્રી જેવી હિરોઇનોની કરીઅર સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં કામ કર્યા બાદ ઝપાટાભેર આગળ વધી હતી અને હવે આ તક શર્વરીને મળી રહી છે.

22 February, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલીની નેક્સ્ટ ફિલ્મની એકમાત્ર હિરોઇન બનશે શર્વરી

થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી એક પિરિયડ રોમૅન્ટિક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

16 February, 2025 07:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટ્રેસ શર્વરી વાઘ

ફિટ રહેવા માટે શર્વરી પાડી રહી છે ભારે પરસેવો

બીચ પર ટાયરફ્લિપ કરીને પોતાની જોરદાર ફિટનેસ ઝલક દેખાડી

14 February, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

`મુંજ્યા`ની સફળતા, આગામી ફિલ્મ `વેદ` અને YRFની જાસૂસ ફિલ્મ અંગે શર્વરી વાઘે...

`મુંજ્યા`ની સફળતા, આગામી ફિલ્મ `વેદ` અને YRFની જાસૂસ ફિલ્મ અંગે શર્વરી વાઘે...

આદિત્ય સરપોતદાર દ્વારા ડિરેક્ટ કૉમેડી-હૉરર ફિલ્મની મુંજ્યાની સફળતા જબરજસ્ત સફળતા શર્વરીએ ઉત્સાહ અને આભાર વ્યક્ત કર્યો છે. આ ફિલ્મમાં અભય વર્મા અને મોના સિંહ પણ છે. શર્વરીએ કહ્યું કે આ તે પ્રકારનો પ્રેમ છે જેની તે દર્શકો પાસેથી મળવાની રાહ જોઈ રહી હતી. શર્વરીએ તેની આગામી ફિલ્મ `વેદ` અને તેની આગામી જાસૂસ ફિલ્મ YRF સાથે આલિયા ભટ્ટને લઈએ પણ ચર્ચા કરી હતી.

14 June, 2024 04:03 IST | Mumbai
શર્વરી વાઘ, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરીએ ઈવેન્ટમાં બતાવ્યો જલવો!

શર્વરી વાઘ, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરીએ ઈવેન્ટમાં બતાવ્યો જલવો!

શર્વરી વાળા, કુશા કપિલા, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરી, શનાયા કપૂર અને વધુ સહિતની સેલિબ્રિટીઓએ તેમની હાજરી સાથે મિંત્રા ક્રિએટર ફેસ્ટ 2023ની શોભા વધારી હતી. ફેશન, સ્ટાઈલ અને સર્જનાત્મકતાના સંકલનથી બનેલી આ ઈવેન્ટમાં આ અગ્રણી હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરતી જોવા મળી હતી.

08 December, 2023 02:06 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK