Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિએ પત્નીના જૂતામાં લોકેશન-ટ્રૅકર લગાવીને તેની બેવફાઈ રંગેહાથ પકડી

પતિએ પત્નીના જૂતામાં લોકેશન-ટ્રૅકર લગાવીને તેની બેવફાઈ રંગેહાથ પકડી

Published : 08 April, 2026 12:19 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્નીના પ્રેમીનું ઘર હતું. જ્યારે તેના બૉયફ્રેન્ડે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બન્નેના હોશ ઊડી ગયા.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


બિહારની રાજધાની પટનામાં એક પતિને શંકા હતી કે તેની પત્ની તેને વફાદાર નથી, તે બીજા કોઈકના પ્રેમમાં છે અને ચોરીછૂપીથી મળતી હોય એવું લાગે છે. આ વાતનો પાક્કો પુરાવો એકઠો કરવા માટે તેણે પોતાની પત્નીના ચંપલમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકર લગાવી દીધું. ગયા અઠવાડિયે શનિવારે સાંજે પતિએ એકદમ ફિલ્મી અંદાજમાં GPSની મદદથી પત્નીને ટ્રૅક કરી. પત્ની ઘરની બહાર નીકળી એટલે તેણે ટ્રૅકરની મદદથી પત્નીનું પગેરું ફૉલો કર્યું. જ્યારે પત્નીનું લોકેશન સ્થિર થઈ ગયું એટલે પતિ થોડી વારમાં જ ત્યાં પહોંચી ગયો. એ પત્નીના પ્રેમીનું ઘર હતું. જ્યારે તેના બૉયફ્રેન્ડે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બન્નેના હોશ ઊડી ગયા.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 12:19 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK