વિખ્યાત ઍક્ટ્રેસ અને નૃત્યાંગના હેમા માલિનીએ શુક્રવારે ઓડિશાના પુરીમાં ભારતીય જનતા પાર્ટીના સાથી સાંસદ સંબિત પાત્રાના ઘરે ધુળેટીની ઉજવણીમાં ભાગ લીધો
ઓડિશામાં હેમા માલિનીએ માણ્યો રંગોત્સવ
મથુરાનાં સંસદસભ્ય, વિખ્યાત ઍક્ટ્રેસ અને નૃત્યાંગના હેમા માલિનીએ શુક્રવારે ઓડિશાના પુરીમાં ભારતીય જનતા પાર્ટીના સાથી સાંસદ સંબિત પાત્રાના ઘરે ધુળેટીની ઉજવણીમાં ભાગ લીધો હતો અને પછી ભુવનેશ્વરમાં આયોજિત વૃંદાવન મહોત્સવમાં ઓડિશી નૃત્ય પણ પ્રસ્તુત કર્યું હતું.

