મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી એકમેક સાથે હંમેશાં લડતાં રહેતાં આ બન્ને નેતાઓ ખાસ મિત્ર હોય એવું ગઈ કાલના આ મેળાપ પરથી લાગતું હતું.
મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશી એકમેકને પ્રેમપૂર્વક મળ્યાં હતાં
ગઈ કાલે દિલ્હી વિધાનસભાના નવા સત્રના પહેલા દિવસે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશી એકમેકને પ્રેમપૂર્વક મળ્યાં હતાં. મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી એકમેક સાથે હંમેશાં લડતાં રહેતાં આ બન્ને નેતાઓ ખાસ મિત્ર હોય એવું ગઈ કાલના આ મેળાપ પરથી લાગતું હતું.

