Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આઇસક્રીમમાં આંગળી મળ્યા પછી કંપનીએ સ્ટૉક પાછો ખેંચી લીધો

આઇસક્રીમમાં આંગળી મળ્યા પછી કંપનીએ સ્ટૉક પાછો ખેંચી લીધો

Published : 15 June, 2024 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપની થર્ડ પાર્ટી પાસે આઇસક્રીમ તૈયાર કરાવતી હતી એ રોકી દેવામાં આવ્યું છે

આઇસક્રીમ

આઇસક્રીમ


મલાડના ડૉક્ટરે ઑનલાઇન મગાવેલા યમ્મો આઇસક્રીમમાંથી આંગળી મળી આવતાં કરેલી પોલીસ-ફરિયાદ બાદ હવે કંપનીએ કહ્યું છે કે અમે થર્ડ પાર્ટી પાસે આઇસક્રીમ તૈયાર કરાવતા હતા એ રોકી દેવામાં આવ્યું છે; આ ઉપરાંત માર્કેટમાં ડિસ્ટ્રિબ્યુટ કરેલો આઇસક્રીમનો સ્ટૉક પાછો ખેંચી લીધો છે એેટલું જ નહીં, અમારી પાસે ગોડાઉનમાં રહેલા સ્ટૉકનો પણ નાશ કર્યો છે.


આ સંદર્ભે મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવિ અડાણેએે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ સંદર્ભે કેસ નોંધીને અમે એ પર્ટિક્યુલર આઇસક્રીમનો બૅચ ક્યાં બન્યો હતો એની માહિતી મેળવી વધુ તપાસ કરી રહ્યા છીએ. પોલીસ હવે આ કેસમાં આંગળીના એ ટુકડાને ફૉરેન્સિક લૅબમાં મોકલીને એનું DNA ટેસ્ટિંગ કરાવવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK