ગઈ કાલે અચાનક ફૂંકાયેલા વેગીલા પવનોએ ધૂળ ઉડાડી હતી. તસવીરો : આશિષ રાજે ગઈ કાલે અચાનક ફૂંકાયેલા વેગીલા પવનોએ ધૂળ ઉડાડી હતી. ADVERTISEMENT એને પગલે આઝાદ મેદાનમાં રમતા ક્રિકેટરો અને ગિરગામ ચોપાટી પર ટાઇમપાસ કરતા લોકો હેરાન થયા હતા.