Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Girgaum Chowpatty

લેખ

તસવીરો : આશિષ રાજે

વેગીલા પવનોએ હેરાન કર્યા

ગઈ કાલે અચાનક ફૂંકાયેલા વેગીલા પવનોએ ધૂળ ઉડાડી હતી.

05 March, 2025 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ સૅન્ડ-આર્ટિસ્ટ વૈભવે ચોપાટી પર કોસ્ટગાર્ડનું આર્ટ બનાવ્યું

News in Shorts : ગિરગામ ચોપાટીમાં કોસ્ટગાર્ડ-ડે નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન

સમુદ્રકિનારા પર પહેરો કરતા કોસ્ટગાર્ડનો ગઈ કાલે ૪૯મો સ્થાપનાદિવસ હતો એ નિમિત્તે ગિરગામ ચોપાટીમાં સ્વયંસેવકો અને સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સે બીચની સફાઈ કરી હતી.

12 January, 2025 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખારઘર હિલ્સ વિસ્તારમાં દીપડો દેખાયા બાદ સાવચેતીનાં પગલાંરૂપે વનવિભાગે લોકો અલર્ટ રહે એ માટે એક નોટિસ બોર્ડ મૂક્યું

News in Shorts : દીપડાથી સાવધાન

ખારઘરમાં દીપડા જોવા મળ્યાની ચેતવણી, કલ્યાણમાં બારમાં છેડતી, ટ્રેનમાં વિક્ષેપ, અને કોસ્ટ ગાર્ડના રેતીના શિલ્પના સમાચાર.

11 January, 2025 04:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દત્તાત્રેય ભગવાનનું મંદિર

દત્તાત્રેય ભગવાનનું આ મંદિર વર્ષમાં એક જ વાર ખૂલે છે

ચોપાટી પાસે આવેલા ભારતીય વિદ્યા ભવનની નજીક આવેલું આ પ્રાચીન દત્ત મંદિર વર્ષમાં એક જ વાર દત્ત જયંતી નિમિત્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે

07 December, 2024 04:49 IST | Mumbai | Jigisha Jain

ફોટા

મહાશિવરાત્રિ નિમિત્તે બાબુલનાથ મંદિરમાં શણગાર

Mahashivratri 2024: પુષ્પોથી સજ્યું બાબુલનાથ મંદિર, દર્શન માટે ભક્તોની ભીડ

શિવરાત્રીનો પાવન અવસર આવ્યો છે ત્યારે મુંબઈના અનેક શિવમંદિરોમાં ભક્તિભાવે પૂજા-અર્ચના કરવામાં આવે છે. મલબાર ટેકરી પર આવેલા પ્રાચીન બાબુલનાથ મંદિરમાં પણ ગઈકાલ મધ્યરાત્રિથી જ લોકોની ભીડ જામેલી હતી. ગઇકાલ રાતથી આજ રાત 10 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.

08 March, 2024 11:38 IST | Mumbai | Dharmik Parmar
તસવીરો: અનુરાગ આહિરે

Photos: જેપી નડ્ડાએ ગિરગાંવ ચોપાટી ખાતે શિવાજી મહારાજ પ્રતીમાનું કર્યું અનાવરણ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીમાનું અનાવરણ કર્યું.

22 February, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક. જે સોમૈયા કૉલેજના એનએસએસના વિદ્યાર્થીઓ

Swachhata hi Seva : મુંબઈનાં કૉલેજિયનો પહોંચ્યા ગિરગાંવ ચોપાટી, કિનારો કર્યો સાફ

ગઇકાલે સ્વચ્છતા હી સેવા આ ઝુંબેશમાં અનેક સંસ્થાઓએ, બોલિવૂડ સ્ટાર્સે તેમ જ નેતાઓએ ભાગ લીધો હતો. મુંબઈના વિવિધ સ્થળોએ શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈની કેટલીક કૉલેજોએ પણ આમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ક. જે સોમૈયા કૉલેજના એનએસએસના કેટલાક વિધ્યાર્થીઓએ ગિરગાવ ચોપાટી પર શ્રમદાન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે જનાર શિક્ષિકા મુગ્ધા રિસબૂડે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.

02 October, 2023 02:21 IST | Mumbai | Dharmik Parmar
મુંબઈમાં, શુક્રવારે 29 સપ્ટેમ્બરના રોજ 10 દિવસના ગણેશોત્સવના છેલ્લા દિવસે ભક્તો અરબી સમુદ્રમાં લાલબાગચા રાજાની વિશાળ મૂર્તિનું વિસર્જન કરવાની તૈયારી કરી રહ્યા છે. (તસવીરો: પીટીઆઈ)

લાલબાગચા રાજાનું ૨૧ કલાકની અદ્ભુત શોભાયાત્રા બાદ વિસર્જન, જુઓ તસવીરો

મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન શુક્રવારે સવારે લગભગ 9:20 વાગ્યે કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલી શોભાયાત્રા શહેરમાંથી ફરીને શુક્રવારે લગભગ 8.30 વાગ્યે વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. (તસવીરો: પીટીઆઈ)

29 September, 2023 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

આજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે

17 September, 2024 08:48 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024: લાલબાગચા રાજા વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહ્યા છે

ગણેશ વિસર્જન 2024: લાલબાગચા રાજા વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહ્યા છે

મુંબઈના ભવ્યાતિભવ્ય લાલબાગચા રાજાના ગણેશ વિસર્જન 2024 ની ભવ્યતાનો અનુભવ અનેરો હોય છે. બાપ્પાની વિશાળ મૂર્તિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહી છે. આ વીડિયો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોશીલી ભીડની ઉર્જાથી તરબતર છે. મોટીમસ ચકાચોંધ કરી દે તેવી સજાવટ જોઇને તમે પણ ચોંકી જશો અને સાથે વાગતું સંગીત માહોલને વધુ સરસ બનાવે છે. આ ઉજવણીમાં કેટલાય લોકો જોડાઇ રહ્યા છે. આ વીડિયો મુંબઈના ગણપતિ વિસર્જનનો જાણે સાર છે અને આ ઉજવણીમાં આનંદ અને આધ્યાત્મિકનું મિશ્રણ છે.  તે સાંસ્કૃતિક રીતે જેટલું સમૃદ્ધ છે તેટલું જ ભાવનાત્મક પણ છે. વીડિયોમાં લાઈવ વિઝ્યુઅલ્સ જુઓ.

17 September, 2024 04:05 IST | Mumbai
ગણપતિ વિસર્જન ૨૦૨૩ : લાલબાગના રાજા પહોંચ્યા ગિરગામ ચૌપાટી

ગણપતિ વિસર્જન ૨૦૨૩ : લાલબાગના રાજા પહોંચ્યા ગિરગામ ચૌપાટી

ગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે ત્યારે સહુના લાડકાં લાલબાગના રાજાની વિસર્જન યાત્રા ગિરગામ ચૌપાટી પહોંચી ગઈ છે. અહીં સહુ બાપ્પાને વિદાય આપવા તૈયાર છે તે નજારો ખરેખર જોવા જેવો છે...

29 September, 2023 08:30 IST | Mumbai
Ganpati Chaturthi 2023: ગિરગાંવ ચોપાટીથી ગોરાઈ સુધી જુઓ વિસર્જનના દૃશ્યો

Ganpati Chaturthi 2023: ગિરગાંવ ચોપાટીથી ગોરાઈ સુધી જુઓ વિસર્જનના દૃશ્યો

મુંબઈના ગણપતિ વિસર્જનના આ ખાસ દૃશ્યો જુઓ. શહેરમાં વરસાદ છતાં ગિરગાંવ ચૌપાટીથી લઈને ગોરાઈ સુધી લોકોનો ઉત્સાહ જરાં પણ ઓછો થયો નથી. જુઓ ખાસ વીડિયો.

28 September, 2023 08:05 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK