પોતાના પ્રિયજનોને બચાવવા પોતાનું અંગ દાનમાં આપી દેનારા ૯૦ ઑર્ગન ડોનર્સનું થયું સન્માન
અંગદાન કરનાર મૃત વ્યક્તિના પરિવારને સન્માનિત કરી રહેલા સંજય દત્ત અને ડૉ. ભરત શાહ.
નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૨૭મા ઑર્ગન ડોનર્સ ડેમાં સંજુબાબાએ સુનીલ દત્તને યાદ કરીને કહ્યું કે પપ્પા આજે જ્યાં હશે ત્યાંથી મને જોઈ રહ્યા હશે અને ખુશ થતા હશે કે આ સારા કામ માટે હું આજે અહીં છું: પહેલા ઑર્ગન ડોનર્સ ડેએ દત્તસાહેબે કર્યું હતું અંગદાન કરનારાઓનું બહુમાન