અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 6.30 વાગ્યે, મુંબઈમાં ભારે વરસાદ (Mumbai Rains)ને કારણે અટગાંવ અને થાન્સિત સ્ટેશનો વચ્ચેના પાટા પર માટી આવી ગઈ હતી
તસવીર: મિડ-ડે
મુંબઈને અડીને આવેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ (Mumbai Local Train) રવિવારે સવારે મુંબઈમાં ભારે વરસાદ (Mumbai Rains) અને ઝાડ પડવાના કારણે સ્થગિત કરવામાં આવી હતી, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવાયું છે.