Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Local Train

લેખ

આ ઘટના બપોરે ૩:૪૪ વાગ્યાની આસપાસ સીએસએમટી અને પનવેલ વચ્ચે ડાઉન હાર્બર લાઇન પર બની હતી. (તસવીર: મિડ-ડે)

માનખુર્દ-વાશી વચ્ચે ઓવરહેડ વાયર પર બૅનર પડતાં હાર્બર લાઇન ટ્રેન સેવાઓ ખોરવાઈ

Mumbai Local Train News: રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ડાઉન હાર્બર લાઇન પર સીએસએમટી-પનવેલ પર, બેલાપુર લોકલને માનખુર્દ અને વાશી સ્ટેશનો વચ્ચે બપોરે 3:44 વાગ્યે રોકી દેવામાં આવી હતી, કારણ કે એક બૅનર ઓવરહેડ વાયર પર પડ્યો હતો.

15 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : સતેજ શિંદે

વેસ્ટર્ન રેલવેમાં બ્લૉકના પહેલા જ દિવસે પબ્લિક પરેશાન

ગઈ કાલે સવારે બ્લૉક પછીના પહેલા દિવસે લોકોએ પીક ‍અવર્સમાં ટ્રેનો લેટ દોડતાં હેરાનપરેશાન થવું પડ્યું હતું.

14 April, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તત્કાલ ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કર્યો જ નથી : IRCTCની સ્પષ્ટતા

તત્કાલ ઈ-ટિકિટ પસંદ કરાયેલી ટ્રેનો માટે ટ્રેન જ્યાંથી શરૂ થાય છે એ સ્ટેશનથી મુસાફરીની તારીખને બાદ કરતાં એક દિવસ અગાઉ બુક કરી શકાય છે

13 April, 2025 08:16 IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે બદલાપુરથી નવી મુંબઈ ૩૦ મિનિટમાં પહોંચી શકાશે

બદલાપુર અને વાંગણી સ્ટેશન વચ્ચે કાસગાવ નામનું નવું રેલવે સ્ટેશન બનવાનું હોવાથી ત્યાંથી સીધું નવી મુંબઈ પહોંચી શકાશે

13 April, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પશ્ચિમ રેલવેએ અગાઉ નાઈટ બ્લૉક અંગે નોટિસ જાહેર કરી હતી.

Photos: માહિમ અને બાન્દ્રા વચ્ચે બ્રિજના કામકાજને લીધે લોકલ ટ્રેનો ધીમી ગતિએ શરૂ

મુંબઈના માહિમમાં મીઠી નદી પાસે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક મોટા નાઈટ બ્લૉક દરમિયાન માહિમ અને બાન્દ્રા વચ્ચેના પુલના રિગર્ડરિંગ પછી કામદારોએ ગ્રાઉન્ડ લેવલ કરવાનું કામ ચાલી રહ્યું છે જેને લીધે લોકલ ટ્રેન સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. (તસવીરો/સતેજ શિંદે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિમેન્સ ડે ૨૦૨૫

રેલવેની અનેરી નારીઓ

મહિલાઓ હવે વંદે ભારત એક્સપ્રેસ પણ ચલાવે છે ત્યારે હજીયે રેલવેનાં એવાં કેટલાંય કામ છે જે મહિલાઓને કરતી જોઈને ભારે આશ્ચર્ય થાય! એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ ન હોય એવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. આજની તારીખમાં તો દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો છે, પણ હજીયે એવાં ઘણાં કાર્યો છે જેમાં મહિલાઓ કામ કરે તો દુનિયા આશ્ચર્યની નજરે જુએ. તમે મહિલાઓને ટ્રેન ચલાવતાં જોઈ હશે પણ રેલવે પ્રશાસન અંતર્ગત આવતા અઢળક વિભાગોમાં એવાં કાર્યો છે જેના વિશે જાણીએ તો લાગે કે એ તો ફક્ત પુરુષો જ કરી શકે છે. જોકે આ વિભાગોમાં પણ હવે મહિલાઓ ડંકો વગાડી રહી છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં વુમન પાવર દર્શાવતી સુપરવિમેનને મળીએ.

09 March, 2025 07:21 IST | Mumbai | Kajal Rampariya
બ્લૉક દરમિયાન રેલવે અધિકારીઓ અને લાઇનમેન દ્વારા કામગીરી ચાલી (તમામ તસવીરો- સતેજ શિંદે)

૧૩ કલાકનો બ્લૉક: ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રાતભર ચાલ્યું કામ

હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ગર્ડરિંગનું કામ ચાલી રહ્યું છે. આ માટે ૧૩ કલાકનો બ્લૉક રાખવામાં આવ્યો છે. ગઇ મધ્યરાત્રિએ અધિકારીઓ અને લાઇનમેન કામગીરી કરતાં જોવા મળ્યા હતા. (તમામ તસવીરો- સતેજ શિંદે)

03 March, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માટુંગા ઝેડ બ્રિજ મધ્ય રેલવેના માટુંગા સ્ટેશનને પશ્ચિમ રેલવેના માટુંગા રોડ સ્ટેશન સાથે જોડે છે. (તસવીરો: આશિષ રાજે)

વેસ્ટર્ન અને સેન્ટ્રલ માટુંગાને જોડતો ઝેડ બ્રિજ લોકો માટે ખુલ્યો, જુઓ તસવીરો

એક વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ માટુંગા ઝેડ બ્રિજ લોકો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. (તસવીરો: આશિષ રાજે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પશ્ચિમ રેલવે: પુલના પુનર્નિર્માણ માટે આજે રાત્રે મેગા બ્લૉકનું આયોજન

પશ્ચિમ રેલવે: પુલના પુનર્નિર્માણ માટે આજે રાત્રે મેગા બ્લૉકનું આયોજન

પશ્ચિમ રેલવેએ આજે રાત્રે, 25 જાન્યુઆરી 2025 માટે એક મોટા મેગા બ્લૉકની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરી 2025 ના રોજ વહેલી સવારે મુંબઈમાં લંબાવવામાં આવશે. માહિમ અને બાન્દ્રા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટના પુનર્નિર્માણને સરળ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. આ બ્લૉક આ દિવસોમાં ધીમી અને ઝડપી બન્ને ઉપનગરીય સેવાઓને અસર કરશે. અહેવાલ મુજબ, આ મેગા બ્લૉકનો બીજો તબક્કો છે. બ્લૉકનો પ્રથમ તબક્કો 24 અને 25 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. સેવાઓ હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

25 January, 2025 09:54 IST | Mumbai
મુંબઈની લોકલ ટ્રેનની અંદર મુંબઈકરોએ કર્યા ગરબા

મુંબઈની લોકલ ટ્રેનની અંદર મુંબઈકરોએ કર્યા ગરબા

ઘણા મુંબઈવાસીઓ સંમત થશે કે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી એ કોઈ સામાન્ય અનુભવ નથી. ભજન મંડળીઓથી લઈને ખરીદીના અનુભવો સુધી, મુંબઈની લોકલ ટ્રેનો સૌથી વધુ આકર્ષક અનુભવો પ્રદાન કરવા માટે જાણીતી છે. આ વખતે મિડ-ડેએ મુંબઈ લોકલ ટ્રેનની અંદરનો એક વીડિયો કેપ્ચર કર્યો જેમાં પ્રવાસીઓ નવરાત્રિની ઉજવણી કરતા , ગાતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વધુ જાણવા જુઓ આખો વિડિયો

08 October, 2024 02:09 IST | Mumbai
મૂશળધારે વરસાદે તબાહી મચાવી! મુંબઈના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા

મૂશળધારે વરસાદે તબાહી મચાવી! મુંબઈના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા

છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે મુંબઈમાં અનિયમિતતા સર્જાઈ છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં વરસાદને કારણે રોજિંદા મુસાફરો માટે મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે તેઓ મુસાફરી દરમિયાન નોંધપાત્ર અવરોધોનો સામનો કરી રહ્યા છે. ચોમાસાના અવિરત વરસાદે શહેરમાં જનજીવનને ઊંડી અસર કરી છે, અને ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરતાં પરિસ્થિતિ વધુ વણસી જવાની ધારણા છે. IMDએ સોમવારે ભારે વરસાદની આગાહી કરતા મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર સવારથી, મુંબઈ અને તેના ઉપનગરોમાં 21 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યા સુધી માત્ર 12 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે.

22 July, 2024 04:51 IST | Mumbai
જોરદાર વરસાદને કારણે મુંબઈમાં ડરામણા દ્રશ્યો, અનેક ટ્રેનો રદ: જુઓ વીડિયો

જોરદાર વરસાદને કારણે મુંબઈમાં ડરામણા દ્રશ્યો, અનેક ટ્રેનો રદ: જુઓ વીડિયો

મુંબઈ મહાનગર પાલિકાના અહેવાલ મુજબ શહેરમાં આઠ જુલાઈના રોજ સવારે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના છ કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે, મુંબઈ શહેરના અનેક ભાગમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 7 અને 8 જુલાઈના રોજ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પાડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે મધ્ય રેલવે દ્વારા કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. BMCએ ખાતરી આપી છે કે તેના તમામ વિભાગો પરિસ્થિતિનું સંચાલન કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આ સાથે લોકોને પણ અફવાઓ ન ફેલાવવા અને તેના પર વિશ્વાસ ન કરવાની વિનંતી કરી.

08 July, 2024 06:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK