Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલબાર હિલની નેચર એલિવેટેડ ટ્રેલ પર BMCએ માસિક પાસની યોજના શરૂ કરી

મલબાર હિલની નેચર એલિવેટેડ ટ્રેલ પર BMCએ માસિક પાસની યોજના શરૂ કરી

Published : 21 March, 2026 01:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યોજના હેઠળ ૭૫૦ રૂપિયા માસિક ફી લેવામાં આવશે

મલબાર હિલ નેચર એલિવેટેડ ટ્રેલ

મલબાર હિલ નેચર એલિવેટેડ ટ્રેલ


મલબાર હિલ ખાતે નેચર એલિવેટેડ ટ્રેલ પર દરરોજ ચાલવા માટે હવે માસિક પાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૭૫૦ રૂપિયા માસિક ફી લેવામાં આવશે. આનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘણો ફાયદો થશે.

આ યોજના હેઠળ માસિક પાસધારકોએ દિવસમાં એક વાર સ્લૉટ પસંદ કરવાનો રહેશે. સવારે પાંચથી સાંજે પાંચ વાગ્યા સુધી એક કલાકનો પ્રવાસ કરી શકાય છે. દિવસ દરમ્યાન ૧૬ સ્લૉટ છે અને એક દિવસમાં ફક્ત ૩૨૦૦ પ્રવાસીઓ આ રૂટ પર મુસાફરી કરી શકે છે. વિદેશી પ્રવાસીઓ પાસેથી દર મહિને ૩૦૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. સામાન્ય રીતે એન્ટ્રી-ફી ભારતીયો માટે ૨૫ રૂપિયા અને વિદેશી નાગરિકો માટે ૧૦૦ રૂપિયા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK