એક દિવસની આ ટુર્નામેન્ટમાં મિડ-ડે ગ્રુપના પ્લેયર્સનો ધમાકેદાર પર્ફોર્મન્સ અને ટીમ-સ્પિરિટ ખૂબ હાઈ રહ્યાં હતાં
મેન્સ વિનર : પ્રોડક્શન પાવરહાઉસ
મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડ દ્વારા ગઈ કાલે ઇન-હાઉસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ અન્ડરઆર્મ ટર્ફ ક્રિકેટમાં મિડ-ડેના વિવિધ ડિપાર્ટમેન્ટના સ્ટાફ-મેમ્બર્સે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.

ADVERTISEMENT
મેન્સ રનર-અપ : GMD જાયન્ટ્સ
એક દિવસની આ ટુર્નામેન્ટમાં મિડ-ડે ગ્રુપના પ્લેયર્સનો ધમાકેદાર પર્ફોર્મન્સ અને ટીમ-સ્પિરિટ ખૂબ હાઈ રહ્યાં હતાં.

વિમેન્સ વિનર : આઠ કા અટૅક
મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર વિકાસ જોશીએ વિનર અને રનર-અપ ટીમને મેડલ્સ અને ટ્રોફી અર્પણ કર્યાં હતાં.

વિમેન્સ રનર-અપ : મિડ-ડે લાયનેસ
સાથે જ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ અને વિકેટકીપિંગ માટે પણ અવૉર્ડ્સ એનાયત કરીને તેમણે પ્લેયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.


