Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે અને આવતી કાલે મુંબઈમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

આજે અને આવતી કાલે મુંબઈમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

Published : 21 April, 2026 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જળગાવ, પુણે, નાશિક, સોલાપુર, સાંગલી, રાયગડ જેવા અનેક જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ યથાવત્ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભરઉનાળામાં ફરી એક વાર મુંબઈમાં આજે અને આવતી કાલે ગાજવીજ સાથે હળવો વરસાદ પડે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આજે મુંબઈનું આકાશ વાદળછાયું રહેશે એટલે તડકાથી બચી શકાશે, પણ બફારો તો સહન કરવો જ પડશે. હવામાન ખાતાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘૨૩ એપ્રિલની આસપાસથી સપ્તાહના અંત સુધીમાં તાપમાન ફરી વધવાની શક્યતા છે. જળગાવ, પુણે, નાશિક, સોલાપુર, સાંગલી, રાયગડ જેવા અનેક જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ યથાવત્ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK