Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિકાસનું કામ કરવાના ચક્કરમાં સાંતાક્રુઝ-કુર્લા રોડના એક કિલોમીટરના પટ્ટામાં અંધારું છવાયું

વિકાસનું કામ કરવાના ચક્કરમાં સાંતાક્રુઝ-કુર્લા રોડના એક કિલોમીટરના પટ્ટામાં અંધારું છવાયું

Published : 04 January, 2025 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

CST રોડના નામે જાણીતા સાંતાક્રુઝ-કુર્લા રોડ પર કોલિવેરી રોડ જંક્શનથી ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સુધી સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધકાર

તસવીર: સૈયદ સમીર અબેદી

તસવીર: સૈયદ સમીર અબેદી


CST રોડના નામે જાણીતા સાંતાક્રુઝ-કુર્લા રોડ પર કોલિવેરી રોડ જંક્શનથી ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સુધી સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધકારને લીધે સાંજ પછી ત્યાંથી ટ્રાવેલ કરવામાં મોટરિસ્ટોને ભારે તકલીફ વેઠવી પડે છે. એ સિવાય આ રસ્તેથી ચાલીને જનારાઓ માટે તો મુસાફરી ખતરનાક બની ગઈ છે. પહેલાં આ રોડના ડિવાઇડર પર સ્ટ્રીટલાઇટ હતી, પણ ગયા વર્ષે સાંતાક્રુઝ-ચેમ્બુર એલિવેટેડ લિન્ક રોડના બાંધકામ વખતે એ હટાવી દેવામાં આવી હતી. એને લીધે એક કિલોમીટરના આ રોડ પર અંધારું છવાઈ ગયું છે. આ રોડની બાજુમાં આવેલા હંસ ભુગ્રા રોડ પર પણ એક જ બાજુની સ્ટ્રીટલાઇટ ચાલુ હોવાથી બીજી બાજુના રોડ પર અંધારું હોય છે.  


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2025 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK