મંત્રાલય, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટર પર તિરંગાની લાઇટિંગ કરવામાં આવી છે.
૭૬મા પ્રજાસત્તાક દિન નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (તસવીરો : સૈયદ સમીર અબેદી)
આવતી કાલે ૭૬મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મંત્રાલય, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટર પર તિરંગાની લાઇટિંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT