Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chhatrapati Shivaji Terminus

લેખ

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રના કિલ્લાઓને આઇકૉનિક રેલવે-ટૂર સાથે જોડવામાં આવશે

મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવશે ૧૦ દિવસની છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ-ટ્રેન, હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ સમજી શકાય, ઐતિહાસિક સ્થળની માહિતી મેળવી શકાય, કિલ્લા જોઈ શકાય અને ...

13 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

આવક વધારવા BMC પ્લૉટ ભાડે આપવા માગે છે, પણ એને કોઈ લેવાલ નથી મળ્યા

શિવાજી મહારાજ મંડઈને ભાડે આપવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને વરલીનો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનું ૨૦૬૯ કરોડ રૂપિયા ભાડું મળે એવી BMCને આશા છે.

12 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્રાહકોને ઓપન ઍર-રેસ્ટોરાંની ફીલ અપાવતો હોય એ રીતે મસ્ત મજાની આઇટમો સર્વ કરી રહ્યો છે. (તસવીર :અનુરાગ અહિરે)

આને કહેવાય આપત્તિને અવસરમાં ફેરવવી

ગ્રાહકોને ઓપન ઍર-રેસ્ટોરાંની ફીલ અપાવતો હોય એ રીતે મસ્ત મજાની આઇટમો સર્વ કરી રહ્યો છે

27 March, 2025 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMC બિલ્ડિંગ

મુંબઈનાં આઇકૉનિક બિલ્ડિંગોએ ગઈ કાલે એક કલાક પાળ્યો અંધારપટ

ભારત સહિત વિશ્વના ૧૯૦ દેશોમાં વીજળીની બચતનો સંદેશ આપવા માટે અર્થ અવર મનાવવામાં આવ્યો હતો

24 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

CSMT ખાતે પ્લેટફોર્મ વિસ્તરણ સહિત બીજા કામકાજ શરૂ (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

CSMT ખાતે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ શરૂ, રેલવે બ્લૉકથી ટ્રેનોને અસર, જુઓ તસવીરો

સેન્ટ્રલ રેલવેએ શુક્રવારથી 2 માર્ચ સુધી CSMT અને ભાયખલા સ્ટેશનો વચ્ચે પાવર બ્લૉક જાહેર કર્યો છે. ચિંચપોકલી ખાતે રેલવે કર્મચારીઓ ટ્રેકના ક્રોસઓવરને ગોઠવતા જોવા મળ્યા. (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

01 March, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારતીય રેલ્વેના વિદ્યુતિકરણને ૧૦૦ વર્ષ થતાં તેની ઉજવણી (તસવીરો- રાજેન્દ્ર બી. અકલેકર)

ભારતીય રેલ્વેએ વિદ્યુતિકરણના 100 વર્ષ કર્યા પૂર્ણ- CSMT સ્ટેશને ઉજવણી

આજે ભારતીય રેલ્વેમાટે મહત્વપૂર્ણ દિવસ છે. 3 ફેબ્રુઆરીએ તેણે ઇલેક્ટરીફીકેશનના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તેની આજે ઉજવણી કરવામાં આવી. જે રેલ્વેએ હરિયાળી રેલ પ્રણાલી તરફ લીધેલા પ્રથમ પગલાંને દર્શાવે છે. (તસવીરો- રાજેન્દ્ર બી. અકલેકર)

03 February, 2025 12:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ શાદાબ ખાન, સતેજ શિંદે

TATA Mumbai Marathon 2025: મુંબઈકર્સ મોટી સંખ્યામાં ઉમટ્યાં, જુઓ ઝલક

તાતા મુંબઈ મેરેથોન ૨૦૨૫ (TATA Mumbai Marathon 2025) રવિવારે પ્રતિષ્ઠિત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી શરૂ થઈ હતી. આ મેરેથોનમાં શહેરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એટલું જ નહીં દેશ-વિદેશથી પણ અનેક લોકો મુંબઈ મેરેથોનમાં ભાગ લેવા આવ્યા હતા. તાતા મુંબઈ મેરેથોનને એશિયાની સૌથી લોકપ્રિય મેરેથોનમાંની એક માનવામાં આવે છે. ચાલો જોઈએ મેગા મેરેથોનની ઝલક તસવીરોમાં… (તસવીરોઃ શાદાબ ખાન, સતેજ શિંદે)

19 January, 2025 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
CSMT સ્ટેશન પર બનેવેલી ભવ્ય રંગોળી (તસવીરો- શાદાબ ખાન)

Photos: ઓનમ નિમિત્તે CSMT સ્ટેશન પરની ફૂલોની ભવ્ય રંગોળીએ ખેંચ્યું દરેકનું ધ્યાન

ઓનમના અવસરે 15મી સપ્ટેમ્બરે ઓલ મુંબઈ મલયાલી એસોસિએશન (AMMA) દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન ખાતે ભવ્ય ફૂલોની રંગોળી (પૂકલમ) બનાવવામાં આવી હતી. (તસવીરો- શાદાબ ખાન)

15 September, 2024 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈ બ્લૉક: 63 કલાક લાંબા મેગા બ્લૉકની મુંબઈગરા પર અસર, 930 ટ્રેનો રદ!

મુંબઈ બ્લૉક: 63 કલાક લાંબા મેગા બ્લૉકની મુંબઈગરા પર અસર, 930 ટ્રેનો રદ!

મધ્ય રેલવેએ 30 મેના રોજ મધ્યરાત્રિથી 63 કલાકના મેગા બ્લૉકની જાહેરાત કરી હતી, જેનાથી 930 લોકલ ટ્રેન સેવાઓને અસર થશે. આ બ્લોકનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે પ્લેટફોર્મ વિસ્તારવાનો અને થાણે સ્ટેશનના પ્લેટફોર્મને પહોળો કરવાનો છે. રવિવાર, 1લી જૂનના રોજ બપોરે 3.30 વાગ્યા સુધીમાં કામગીરી ફરી શરૂ થશે. દરરોજ 1,800થી વધુ લોકલ ટ્રેન સેવાઓ સાથે, ચાર કોરિડોર પર 30 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે, વિક્ષેપો અને ભીડની અપેક્ષા છે. થાણેના ભીડભાડવાળા પ્લેટફોર્મ 5 અને 6ને 2-3 મીટર પહોળા કરવામાં આવશે. બ્લૉક દરમિયાન, 444 ઉપનગરીય સેવાઓ ટૂંકી કરવામાં આવશે અને 446 સેવાઓ અન્ય સ્ટેશનોથી શરૂ થશે. સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે જણાવ્યું હતું કે, સીએસટીની લંબાઈને લંબાવવા માટે મેગા બ્લૉક લેવામાં આવી રહ્યો છે. લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત, લાંબા અંતરની ટ્રેનોને પણ બ્લોક સમયગાળા દરમિયાન અસર થવાની ધારણા છે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ જરૂરી ન હોય ત્યાં સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળે. જોકે, 30મી મેના રોજ મુંબઈ બ્લૉક દરમિયાન રોજિંદા મુસાફરોને ભીડ અને ભીડમાંથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

31 May, 2024 12:57 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK