હાઇવે પરથી વાહનોમાં પસાર થનારા ભાવિકો પણ કાર ધીમી કરીને શીશ નમાવી રહેલા દેખાયા હતા.
મલાડ-ખેતવાડીના રાજાને ધામધૂમથી વાજતેગાજતે મંડપમાં લઈ જવાઈ રહ્યા હતા (તસવીર : સતેજ શિંદે)
આવતા શનિવારથી માઘી ગણેશનું આગમન થઈ રહ્યું છે ત્યારે કાંદિવલી-ઈસ્ટમાં આકુર્લી પાસેની વર્કશૉપમાંથી મલાડ-ખેતવાડીના રાજાને ધામધૂમથી વાજતેગાજતે મંડપમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે હાઇવે પરથી વાહનોમાં પસાર થનારા ભાવિકો પણ કાર ધીમી કરીને શીશ નમાવી રહેલા દેખાયા હતા.