Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાત સરકારી એજન્સીઓએ BMCને ૩૦૦૦ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ નથી ચૂકવ્યો

સાત સરકારી એજન્સીઓએ BMCને ૩૦૦૦ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ નથી ચૂકવ્યો

Published : 27 April, 2024 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યાદીમાં ટોચના સ્થાને મુંબઈ મેટ્રોપૉ​લિટન રીજન ડેવલપમેન્ટ ઑથો​રિટી (MMRDA) છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સાત સરકારી એજન્સી પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સની ૩૦૦૦ કરોડ રૂપિયાની રકમ લેણી નીકળે છે.  આ યાદીમાં ટોચના સ્થાને મુંબઈ મેટ્રોપૉ​લિટન રીજન ડેવલપમેન્ટ ઑથો​રિટી (MMRDA) છે અને ત્રીજી એપ્રિલે એણે ૨૦૪૨ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હતી. ત્યાર પછીના ક્રમે ૨૪૬ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) આવે છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઑથોરિટીએ ૨૯૪ કરોડ રૂ​પિયા અને મુંબઈ પોર્ટ ઑથોરિટીએ ૩૧ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી છે. પ્રૉપર્ટી-ટૅકસ નહીં ચૂકવનારા અન્યોમાં રેલવે,  સરકાર અને પોલીસ કમિશનરનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK