ઠેર-ઠેર અયોધ્યા રામ મંદિરને લઈને શ્રધ્ધા અને સુવિધા અનુસાર લોકો ઉત્સવ ઉજવી રહ્યા છે. સર્વત્ર રામની સ્તુતિ કરવામાં આવી રહી છે. મુંબઈ પણ તેમ બાકાત નથી. મુંબઈનો દરેક મહોલ્લો જાણે રામમય થઈ ગયો છે. અંધેરી-મ્હાડા વિસ્તારના લોકોએ અયોધ્યા ઉત્સવને લઈને અનોખી પહેલ કરી છે. મ્હાડા સોસાયટીના રહેવાસીઓ ભેગા મળી અનોખી પ્રભાત ફેરી કાઢી રહ્યા છે.
19 January, 2024 12:30 IST | Mumbai | Dharmik Parmar