સ્કૉર ચેક કરવા માટે વિદ્યાર્થીઓએ પોતાનું એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નોંધવાની રહેશે. આ પહેલા તે એનટીએએ નીટ આન્સર્સ જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓની સવલત માટે નીચે રિઝલ્ટ તપાસવાની રીત અને વેબસાઈટનું લિસ્ટ પણ આપેલું છે.
NEET 2022
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આજે નેશનલ એલિજિબિલિટી કેમ એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET) અંડર ગ્રેજ્યુએટ્સનું રિઝલ્ટ (NEET Result 2022) જાહેર કરશે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે સાંજે છ થી 8 વાગ્યાની વચ્ચે પરિણામ (NEET 2022) જાહેર કરવામાં આવી શકે છે. રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઑફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર જઈને રિઝલ્ટ ચેક કરી શકશે. રિઝલ્ટ પછી વિદ્યાર્થી જુદા-જુદાં મેડિકલ કૉલેજમાં એડમિશન (Top 10 Medical Colleges) મેળવી શકશે. સ્કૉર ચેક કરવા માટે વિદ્યાર્થીઓએ પોતાનું એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નોંધવાની રહેશે. આ પહેલા તે એનટીએએ નીટ આન્સર્સ જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓની સવલત માટે નીચે રિઝલ્ટ તપાસવાની રીત અને વેબસાઈટનું લિસ્ટ પણ આપેલું છે.
આ વેબસાઇટ્સ પર જઈને જોઈ શકાશે પરિણામ
1- nta.ac.in
2- neet.nta.ac.in
ADVERTISEMENT
NEET Result 2022 રિઝલ્ટ જોવા માટે કરો આ સ્ટેપ્સ ફૉલો
સ્ટેપ 1- રિઝલ્ટ માટે સૌથી પહેલા એનટીએની ઑફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
સ્ટેપ 2- બીજા ચરણમાં વેબસાઇટના હોમ પેજ પર `નીટ 2022 રિઝલ્ટ`ની લિન્ક પર ક્લિક કરો.
સ્ટેપ 3- લિન્ક પર ક્લિક કર્યા પછી આગામી વિંડો પર પોતાના ક્રેડેંશિયલ જેવી નીટ એપ્લિકેશન નંબર અને ડેટ ઑફ બર્થ નોંધો.
સ્ટેપ 4- ક્રેડેંશિયલ નોંધાયા પછી નીટ 2022 પરિણામ પર ક્લિક કરીને પોતાનું સ્કૉરકાર્ડ ચેક કરવું.
સ્ટેપ 5- અંતે ભવિષ્યના સંદર્ભ માટે રિઝલ્ટની એક પ્રિન્ટ લેવી ન ભૂલવી.
આ વર્ષે નીટ યૂજી (NEET 2022)ની પરીક્ષા 17 જુલાઈના લેવામાં આવી હતી જેમાં લગભગ 18 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હચો. જો પરીક્ષામાં વિદ્યાર્થીઓના ગુણોત્તરની વાત કરીએ તો 8,07,541 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા અને પરીક્ષામાં હાજર રહેનારી વિદ્યાર્થિનીઓની સંખ્યા 10,64,791 છે. આની સાથે જ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની સંખ્યા 11 હતી.