Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Career Tips

લેખ

લિન્ક્ડઇન પર એન્જેલાએ શૅર કરેલી પોસ્ટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મારી કિંમત પણ આ ટોઇલેટ પેપર જેટલી કરી તમે, એટલે એના પર જ લખ્યું રાજીનામું!!!

Employee submits resignation on toilet paper: સિંગાપોરની એક બિઝનેસવુમન એન્જેલા યેઓએ લિન્ક્ડઇન પર એવી પોસ્ટ શૅર કરી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. કર્મચારીના આવા રાજીનામાંથી તે અચંબિત થઈ અને શૅર કર્યું.

16 April, 2025 07:25 IST | Singapore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરવ્યુ માટે પચીસ મિનિટ વહેલો પહો‍ંચી ગયો એટલે તેને નોકરી ન મળી

નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય ત્યારે સમયસર પહોંચવું એ સારી આદત મનાય છે, પરંતુ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી જવું ક્યારેક નુકસાનકારક બની શકે છે. પ્રોફેશનલ નેટવર્કિંગ માટેની લિન્ક્ડઇન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વાતને લઈને ચર્ચા છેડાઈ છે.

15 April, 2025 01:02 IST | Atlanta | Gujarati Mid-day Correspondent
જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

આ પ્રોગ્રામમાં અદ્યતન સુવિધાઓ સાથે સંકલ્પબદ્ધ ફેકલ્ટી તેમજ ડે-બોર્ડર્સ માટે સાંજના અભ્યાસસત્રો સામેલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયાનો એક અનોખો અનુભવ મેળવી આપશે.

12 November, 2024 12:01 IST | Surat | Bespoke Stories Studio
નિખિલ અને સંજીવ ભાટિયા તેમના પિતા હરબંસ લાલ ભાટિયા સાથે

1986 માં જ્યુસ સેન્ટરથી લઈને 2024 માં 400 કરોડની પબ્લિક લિમિટેડ કંપની:...

માત્ર 8 વર્ષની વયે એક નાના જ્યુસ સેન્ટરમાંથી આ યાત્રા શરૂ થઈ, અને 2024 સુધીમાં, ભાઈઓએ આ સંસ્થા 400 કરોડની પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી દીધી.

14 October, 2024 05:42 IST | Surat | Brand Media

ફોટા

આજનાં વન્ડર વુમન છે છાયા વોરા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: 65 વર્ષની વયે માસ્ટર્સ ડિગ્રી બાદ હવે CAની તૈયારી કરે છે આ બહેન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે છાયા વોરા જેઓ 65 વર્ષની ઉંમરે પણ પોતાના ભણવાના સપનાને પૂર્ણ કરી રહ્યા છે.

25 September, 2024 10:00 IST | Mumbai | Viren Chhaya
લેજન્ડ્સ ઑફ ડિઝાઇન શોના રિલીઝ પહેલા પ્રિમીયર યોજવામાં આવ્યું હતું. જેમાં શોની સંપૂર્ણ કાસ્ટે હાજર રહીને પહેલો એપિસોડ જોયો હતો.

Legends of Design: પ્રખ્યાત બિલ્ડીંગ બનાવનાર આર્કિટેક્ટ્સના જીવન વિશે જાણો છો?

દરેક વ્યક્તિના જીવનમાં રોટી, કપડાં અને મકાન સૌથી મહત્ત્વના હોય છે, પણ આજના સમયમાં તો મકાન માત્ર એક જરૂરત નહીં પણ લાઇફસ્ટાઇલનું સ્ટેટસ બની ગયું છે. મારુ ઘર સૌથી સુંદર હોવું જોઈએ એવું દરેકને લાગે છે. લોકોના આ જ સ્વપ્નાને આર્કિટેક્ટ્સ પૂર્ણ કરે છે. આ સાથે દેશ અને વિદેશોમાં પણ અનેક એવી ઈમારતો છે જે પોતામાં જ એક અજાયબી હોય છે. દુનિયાના સાત આજુબા આર્કિટેક્ચર્સના સૌથી ઉત્તમ ઉદાહરણ છે, જો કે આ સાથે પણ ભારતમાં એવી અનેક ઈમારતો અને પ્રોજેક્ટ્સ છે જેના પાછળ ભારતના કેટલાક આર્કિટેક્ટ્સ તનતોડ મહેનત કરે છે, પણ દેશને વિકાસની દ્રષ્ટિએ આગળ વધારતા આ આર્કિટેક્ટ્સને ખૂબ જ ઓછા લોકો જાણે છે, જેથી દેશના વિકાસમાં મહત્ત્વનો રોલ ભજવનાર આર્કિટેક્ટ્સના જીવનને દર્શાવતો એક શો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં દેશના અનેક જાણીતા આર્કિટેક્ટ્સના જીવનથી જોડાયેલા સંઘર્ષ અને સફળતાને એકદમ સ્પષ્ટ રીતે આવી છે. ‘વર્લ્ડ ઑફ બ્રાન્ડ્સ’ના યુટ્યુબ ચેનલ પર દર શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. આ શોમાં જાણીતા ગુજરાતી અભિનેતા કરણ મહેતાએ હોસ્ટ કર્યો છે અને પ્રતિક વ્યાસ અને પ્રતિક હરપળેએ ડિરેક્ટ કર્યો છે. આ શો ભારતનો એવો પહેલો ટોક શો છે જે આર્કિટેક્ટ્સની સફરને દુનિયા સામે રજૂ કરે છે. ‘લેજન્ડ્સ ઑફ ડિઝાઇન’ના હોસ્ટ કરણ મહેતાએ આ શો બાબતે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સામે વાત કરી હતી. તો જાણીએ શું છે આ માહિતીપ્રદ શોમાં.

13 August, 2024 09:45 IST | Mumbai | Viren Chhaya

વિડિઓઝ

નવી શિક્ષણ નીતિ હાયર એજ્યુકેશનમાં કેવા બદલાવ લાવશે? જાણવા માટે જુઓ

નવી શિક્ષણ નીતિ હાયર એજ્યુકેશનમાં કેવા બદલાવ લાવશે? જાણવા માટે જુઓ

શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ સંચાલિત હરકિસન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા, રિસર્ચ ઍન્ડ એનાલિસિસના ડિરેક્ટર અને ઉષા પ્રવિણ ગાંધી કૉલેજના કૉર્સ કૉઑર્ડિનેટર પ્રોફેસર આશિષ મહેતાએ નવી શિક્ષણ નીતિ વિશે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું જે હાયર એજ્યુકેશનમાં આ નીતિથી શું ફેરફારો આવશે. ઉપરાંત નવી ક્રેડિટ અને મૂલ્યાંકન સિસ્ટમ વિશે પણ તેમણે વાત કરી હતી. વધુ જાણવા માટે સંપૂર્ણ ઇન્ટરવ્યુ જુઓ.

01 July, 2023 09:34 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK