વિચારોમાં તલ્લીન છે સોનાક્ષી
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા કોઈના વિચારોમાં ગુમ દેખાઈ રહી છે. તેણે પોતાનો એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે વાઇટ થાઇ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. તે ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં જોવા મળવાની છે. તે સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ હિન્દીમાં કૅપ્શન આપી હતી કે મૈં ક્યા સોચ રહી હૂં?

