નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો
25 October, 2019 03:04 IST