શિલ્પા શેટ્ટીએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયામાં ડ્યુઅલ ટોન ધરાવતી સુંદર સાડીમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે. ડિઝાઇનર પુનીત બાલાનાએ ડિઝાઇન કરેલી સુર્ખ લાલ અને ડ્રાય હીના ગ્રીન રંગની સાડીને ખાસ રાજસ્થાની સ્ટાઇલની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયામાં ડ્યુઅલ ટોન ધરાવતી સુંદર સાડીમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે. ડિઝાઇનર પુનીત બાલાનાએ ડિઝાઇન કરેલી સુર્ખ લાલ અને ડ્રાય હીના ગ્રીન રંગની સાડીને ખાસ રાજસ્થાની સ્ટાઇલની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સાડીને લાઇટ-વેઇટ ફૅબ્રિકમાં બનાવવામાં આવી છે જેથી એ કમ્ફર્ટેબલ ફીલ આપે. મળતી માહિતી પ્રમાણે શિલ્પાની આ સાડીની કિંમત ૭૭,૫૦૦ રૂપિયા જેટલી છે.
