Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shilpa Shetty

લેખ

ખુશી કપૂર, તમન્ના ભાટિયા

નવી જનરેશનમાં થાઇ-સ્લિટ સાડીનો ક્રેઝ

આજકાલ યુવતીઓ ફૅશનેબલ અને યુનિક દેખાવા માટે ટ્રેડિશનલની સાથે મૉડર્નનું ફ્યુઝન પોતાની કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને અપનાવે છે ત્યારે થાઇ-સ્લિટ સાડીનો કન્સેપ્ટ ફૅશનની દુનિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે

03 April, 2025 02:02 IST | Mumbai | Kajal Rampariya
ઈશાન ખટ્ટર, શિલ્પા શેટ્ટી, તારા સુતરિયા, મલાઇકા અરોરા

રૅમ્પ પર ટૉપલેસ થઈ ગયો ઈશાન ખટ્ટર

અડાલજની વાવમાંથી પ્રેરણા લઈને ડિઝાઇન કરેલાં આઉટફિટમાં દેખાડ્યો અનોખો અંદાજ

01 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટીએ અનોખા અંદાજમાં રાની મુખરજીને પાઠવી વર્ષગાંઠની શુભેચ્છા

શિલ્પા શેટ્ટીએ અનોખા અંદાજમાં રાની મુખરજીને પાઠવી વર્ષગાંઠની શુભેચ્છા

શિલ્પાએ રાનીને ‘સારા સ્વાસ્થ્ય, આધ્યાત્મિક યાત્રાઓ અને જાગરણ’ની શુભકામનાઓ આપી.

24 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી

શિલ્પાએ ચહેરા પર શું કામ લગાવી છે આટલી બધી સોય?

તે દરદીના ડ્રેસમાં ક્લિનિકના બેડ પર છે અને તેના ચહેરાથી લઈને માથા સુધી ઘણી સોય ખૂંપેલી છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે

24 March, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઇડી ઓફિસે પહોંચેલી ગેહના વસિષ્ઠ (તમામ તસવીરો - શાબાદ ખાન)

રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠ પહોંચી EDની ઓફિસે

તાજેતરમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફિક સામગ્રીની બનાવવા અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર વિતરીત કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. હવે આ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. તે આજે ઇડીની ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી. (તમામ તસવીરો - શાબાદ ખાન)

09 December, 2024 02:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડના સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી (તસવીરો: મિડ-ડે)

શિલ્પા શેટ્ટી, કંગના રનૌત સહિત આ સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી, જુઓ તસવીરો

ભારત ભરમાં આજે ભાઈબીજની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના આ પાંચમાં દિવસે બૉલીવુડના અનેક સેલેબ્સ સહિત નેતાઓએ પણ ભાઈબીજની ઉજવણી કરી હતી. (તસવીરો: મિડ-ડે)

03 November, 2024 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરવા ચૌથ સેલિબ્રેટ કરતી અભિનેત્રીઓ

Karwa Chauth 2024: બૉલિવૂડની સુંદરીઓના સેલિબ્રેશનની તસવીરો જોઈ તમે?

આજે દેશભરમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચૌથ એટલે વિવાહિત સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત હિન્દુ તહેવાર. જ્યાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા અને સુખી આયુષ્ય માટે ઉપવાસ કરે છે. એ પહેલા મહેંદી લગાડે, વહેલી સવારે સરગી કરે અને પછી સાંજે ચાંદ જોઈને ઉપવાસ તોડે. બૉલિવૂડની અભિનેત્રીઓ પણ કરવા ચૌથની ધુમધામથી અને રિતી-રિવાજ સાથે ઉજવણી કરે છે. ચાલો જોઈએ કેવી છે આ વર્ષની તેમની ઉજવણી… (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

20 October, 2024 03:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવરાત્રિની ઉજવણીમાં પહોંચ્યા બૉલિવૂડ સેલેબ્સ (તસવીર: મિડ-ડે)

Photos નવરાત્રિના રંગમાં રંગાયા બૉલિવૂડ સેલેબ્સ, ટ્રેડિશનલ ડ્રેસ પહેરી કરી ઉજવણી

નવરાત્રિના તહેવારની ઉજવણી કરવા માટે બૉલિવૂડના સેલેબ્સ ટ્રેડિશનલ લૂકમાં સામેલ થયા હતા. આ એક્ટર્સમાં કેટરિના કૈફ, મલાઈકા અરોરા, નાગ ચૈતન્ય અને બીજી ઘણી સેલિબ્રિટીઓ તેમના પરંપરાગત પોશાકમાં અદભૂત દેખાવ સાથે ઉજવણી માટે ભેગા થયા હતા. (તસવીર: મિડ-ડે)

05 October, 2024 04:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શ્રદ્ધા અને આદિત્ય આશિકી કોરને આપે છે; શિલ્પા શેટ્ટી, ભૂમિ અને અન્ય સ્તબ્ધ

શ્રદ્ધા અને આદિત્ય આશિકી કોરને આપે છે; શિલ્પા શેટ્ટી, ભૂમિ અને અન્ય સ્તબ્ધ

અન્ય કોઈપણ સાંજની જેમ, ગઈકાલે પણ મુંબઈ માટે સ્ટાર્સની  રાત હતી. બોલિવૂડની ઘણી હસ્તીઓએ શહેરમાં એક ભવ્ય ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યારે શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરે ચાહકોને ગમગીની આપી હતી કારણ કે વરસાદમાં તેમની ગપસપથી આશિકીની એક મોટી ક્ષણ ઉભી થઈ હતી. શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ અને બીજા બધા સેલેબ્સ સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેઓ તેમની શ્રેષ્ઠ ફેશનને આગળ વધારી છે. આ એ ઘટનાની તસવીરો છે. ભવ્ય રાત્રે કોણે શું પહેર્યું હતું તે જાણવા માટે જુઓ સંપૂર્ણ વિડિયો!

28 September, 2024 11:58 IST | Mumbai
સલમાન ખાન અને પરિવારે ગણપતિ બાપ્પાને સ્ટાઈલમાં વિદાય આપી

સલમાન ખાન અને પરિવારે ગણપતિ બાપ્પાને સ્ટાઈલમાં વિદાય આપી

આ ગણેશ ચતુર્થી 2024, બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પરિવારે પ્રેમ અને ખુશીથી સંપૂર્ણ વાઇબ્રન્ટ વિસર્જન ઉત્સવમાં ભાગ લીધો હતો. ખાન પરિવાર મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જોવા મળ્યો હતો જ્યાંથી તેઓએ વિસર્જન શોભાયાત્રા શરૂ કરી હતી. સલમાન ખાન, અરબાઝ ખાન તેનો દીકરા અરહાન સાથે અને અર્પિતા શર્મા તેના બાળકો અને પતિ આયુષ શર્મા અને અન્ય લોકો સાથે આ સુંદર પરંપરા માટે સાથે આવ્યા હતા. સલમાનની એક્સ સંગીતા બિજલાણી અને ગાયક હિમેશ રેશમિયા પણ વિસર્જનમાં સામેલ થયા હતા.

09 September, 2024 06:30 IST | Mumbai
ગણપતિ વિસર્જનમાં શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને શમિતાએ ઢોલના તાલે ડાન્સ કર્યો

ગણપતિ વિસર્જનમાં શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને શમિતાએ ઢોલના તાલે ડાન્સ કર્યો

દોઢ દિવસ સુધી ગણેશ મૂર્તિનું સ્વાગત કર્યા બાદ શિલ્પા શેટ્ટી હવે બાપ્પાને વિદાય આપી છે. શિલ્પા શેટ્ટીના ગણપતિ વિસર્જનના વીડિયો હવે સામે આવ્યા છે, અને આ વીડિયોમાં અભિનેત્રી તેના પતિ રાજ કુન્દ્રા, બાળકો અને તેની બહેન શમિતા શેટ્ટી સાથે દેખાઈ રહી છે. ગણપતિ વિસર્જન માટે, શિલ્પા અને રાજે ઓરેન્જ પ્રિન્ટવાળી યલો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે શમિતા લીલા રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. સંપૂર્ણ વીડિયો અહીં જુઓ.

08 September, 2024 08:34 IST | Mumbai
એકતા કપૂરના પુત્રના જન્મદિવસની પાર્ટી: કરીનાના પુત્ર જેહ સહિતના સ્ટાર કિડ્સ હાજર

એકતા કપૂરના પુત્રના જન્મદિવસની પાર્ટી: કરીનાના પુત્ર જેહ સહિતના સ્ટાર કિડ્સ હાજર

26 જાન્યુઆરી, 2024ના રોજ એકતા કપૂરે તેના પુત્ર રવિ કપૂરના પાંચમા જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા બી-ટાઉન સેલિબ્રિટી બાળકોએ હાજરી આપી હતી.

27 January, 2024 04:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK