શાહરુખ ખાન અલીબાગથી પાછા આવ્યા પછી ગઈ કાલે જ સપરિવાર જામનગર પહોંચી ગયો હતો.
શાહરુખ ખાન સપરિવાર સાથે જામનગર પહોંચી ગયા
શાહરુખ ખાન અલીબાગથી પાછા આવ્યા પછી ગઈ કાલે જ સપરિવાર જામનગર પહોંચી ગયો હતો. જામનગર ઍરપોર્ટ પરથી તે બહાર નીકળતો દેખાયો ત્યારે પણ તેણે ચહેરો ન દેખાય એ રીતે હૂડી પહેરી રાખી હતી. શુક્રવારે અંબાણી પરિવારે જામનગરમાં સલમાન ખાનનો બર્થ-ડે ઊજવ્યો એ પછી હવે ૩૧ ડિસેમ્બરની રાતે ભવ્ય જલસો રાખ્યો હોવાનું લાગે છે.