Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


New Year

લેખ

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો

નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્દુ નવા વર્ષનું સ્વાગત પરંપરાગત ઘૂમર નૃત્યથી કર્યું હતું.

03 April, 2025 06:56 IST | Surat | Gujarati Mid-day Correspondent
ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ.

02 April, 2025 02:55 IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
બાલીના બીચના કિનારે શુદ્ધીકરણ માટેની સેરેમની કરતી સ્થાનિક મહિલાઓ અને શુદ્ધીકરણ માટે શરીરને પીડા આપતો પુરુષ.

‌આવતી કાલે આખા બાલીમાં ટોટલ શાંતિ

ઍરપોર્ટ સહિત તમામ વાહન-વ્યવહાર બંધ રહેશે અને લોકો કોઈ જ કામ કર્યા વિના મૌન પાળશે

29 March, 2025 06:47 IST | Bali | Gujarati Mid-day Correspondent
ન્યુ યર ધેટ નેવર કેમ ફિલ્મનું પોસ્ટર અને ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ સાથે ઈતિહાસ, ક્રાંતિ અને સિનેમા વિશે વાત

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુની ફિલ્મ `ન્યુ યર ધેટ નેવર કેમ`ને 55મા IFFI ગોઆમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. વૈશ્વિક સ્તરે 14 એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મ એક રાજકીય કટાક્ષ છે અને રાજકીય સિનેમા બનાવનારાઓ માટે એખ સિમાચિહ્ન સમાન છે

20 February, 2025 01:21 IST | Mumbai | Chirantana Bhatt

ફોટા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની તસવીરોનો કૉલાજ

પ્રિયંકા ચોપરાએ ફ્લોન્ટ કરી પોતાની બિકિની બૉડી, જુઓ તસવીર

પ્રિયંકા ચોપરા જોનાસે શનિવારે સવારે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે તેના નવા વર્ષની ઉજવણીની તસવીરો અને વીડિયોઝ શેર કર્યાં હતાં.

04 January, 2025 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લોકોએ ક્યાંક ૧૨ના ટકોરે ૧૨ દ્રાક્ષ ખાધી, ક્યાંક બારીમાંથી જૂનું ફર્નિચર ફેંક્યું તો ક્યાંક મધરાતે સૂટકેસ લઈને દોડ્યા

દુનિયાભરમાં નવા વર્ષને મનાવવાની અજબગજબ પરંપરા

નવા વર્ષની ઉજવણીને શુભ બનાવવા માટે દુનિયાભરમાં અલગ-અલગ પ્રકારની પરંપરા અપનાવવામાં આવે છે અને એમાંથી કેટલીક પરંપરાઓ ખરેખર આપણા દિમાગને ચકરાવે ચડાવી દે એવી હોય છે. આજે એવી પરંપરાઓની અહીં વાત કરી છે.

02 January, 2025 02:25 IST | Washington | Gujarati Mid-day Correspondent
સોમનાથ મંદિરમાં વહેલી સવારે યોજાયેલી મહાદેવની આરતી.

નવા વર્ષની ભક્તિમય શરૂઆત- જુઓ ફોટોઝ

નવા વર્ષના પ્રથમ દિને મોટાભાગે લોકો ધાર્મિક સ્થળે જઈને દર્શન કરતાં હોય છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે પણ ગુજરાત સહિત સમગ્ર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં માનવમહેરામણ ઊમટ્યું હતું. અહીં આ તસવીરોમાં ભક્તોની આસ્થાનાં દર્શન કરી શકાય છે.

02 January, 2025 11:12 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ભક્તો પ્રયાગરાજમાં નવા વર્ષ 2025 ના પ્રથમ દિવસે શ્રી બડે હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરવા માટે પહોંચ્યા.

નૂતન વર્ષ 2025ના પહેલા જ દિવસે દેશના ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી, જુઓ તસવીરો

નવા વર્ષ 2025નો આજે પહેલો દિવસ છે. આ પ્રથમ દિવસે જ દેશભરના અનેક મંદિર, ચર્ચ અને પવિત્ર ધાર્મિક સ્થળોએ ભક્તોની ભાડે ભીડ પ્રાર્થના કરવા માટે ઉમટી પડી હતી. અહીં લોકોએ અનેક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને નવા વર્ષની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ ઉત્સવો સાથે કરી. (તસવીરો: મિડ-ડે)

01 January, 2025 04:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

નવા વર્ષની ઉજવણી સલામત રીતે થાત તે માટે નવી મુંબઈ પોલીસની મેગા ચેક પોસ્ટની યોજના

નવા વર્ષની ઉજવણી સલામત રીતે થાત તે માટે નવી મુંબઈ પોલીસની મેગા ચેક પોસ્ટની યોજના

નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિન્દ ભારમ્બેએ આજે મીડિયાને સંબોધતા, નવા વર્ષની ઉજવણી માટે પોલીસ વિભાગની તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નાગરિકોને નશામાં ડ્રાઇવિંગ ટાળવા અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સલામત રહેવા વિનંતી કરી. કમિશનરે જાહેરાત કરી હતી કે કોઈપણ ઉલ્લંઘન પર દેખરેખ રાખવા અને અટકાવવા માટે નવી મુંબઈમાં મેગા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. દારૂના નશામાં વાહન ચલાવતા અથવા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉજવણી દરમિયાન સલામતી અને જવાબદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને શાંતિપૂર્ણ અને સલામત નવું વર્ષ સુનિશ્ચિત કરવા દરેકને પોલીસને સહકાર આપવા વિનંતી કરી હતી.

29 December, 2024 03:08 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK