મૃણાલની સાથે તેની નાની બહેન લોચન પણ હતી
ઉત્તરાખંડના જાગેશ્વર ધામમાં મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુર હાલમાં જ જાત્રાએ જઈ આવી છે. ઉત્તરાખંડમાં અલમોડા નજીક આવેલા ટેમ્પલ-ટાઉન જાગેશ્વર ધામની મૃણાલે તાજેતરમાં મુલાકાત લીધી હતી અને ત્યાંની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
ADVERTISEMENT
મૃણાલની સાથે તેની નાની બહેન લોચન પણ હતી.