મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉજવણીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સલમાન ખાન, સુનીલ શેટ્ટી, મૃણાલ ઠાકુરથી લઈને દિશા પટણી અને અન્ય ઘણા સ્ટાર્સ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા હતા. (તસવીર/યોગેન શાહ)
16 September, 2024 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent