ટીરા’નો ફ્લૅગશિપ સ્ટોર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ખૂલ્યો છે.
મીરા કપૂર રાજપૂત
હવે લક્ઝરી સ્કિન-કૅર પ્રોડક્ટ્સની માર્કેટમાં રિલાયન્સ રીટેલ્સનાં ઈશા અંબાણીએ ‘ટીરા’ નામની વન-સ્ટૉપ શૉપ શરૂ કરી છે જે તમામ બ્યુટી-પ્રોડક્ટ્સની જરૂરિયાત પૂરી કરશે. આ શૉપમાં શાહિદ કપૂરની વાઇફ મીરા કપૂરે પણ પોતાની સ્કિન-કૅર બ્રૅન્ડ ‘અકાઇન્ડ’ લૉન્ચ કરી છે. ‘ટીરા’નો ફ્લૅગશિપ સ્ટોર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ખૂલ્યો છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)